Перейти к содержимому

દાહોદમાં ચોરીઓ કરતી લોકલ ગેંગના ઠેકાણા જોઈને ચોંકી જશો.! #dahodlive l Crime News l

Dahod Live

0:00 / 0:00

દાહોદમાં ચોરીઓ કરતી લોકલ ગેંગના ઠેકાણા જોઈને ચોંકી જશો.! #dahodlive l Crime News l

57 861 просмотр · 5 месяцев назад
Dahod Live
58,7 тыс. подписчиков
57 861 просмотр · 5 месяцев назад
દાહોદમાં ઘરફોડ ગેંગનો પર્દાફાશ: ચોરી કરનાર ક્યાં રહે છે જાણીને ચોંકી જશો! l #dahodlive l Dahod News દાહોદ શહેરમાં બંધ મકાનોને નિશાન બનાવતી તસ્કર ટોળકીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે. ચાર દિવસ પહેલા જીવનદીપ સોસાયટીમાં મહિલા પોલીસ કર્મીના બંધ ઘરમાં તાળું તોડી ઘુસેલા તસ્કરો તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થયા હતા. પોલીસે CCTV અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી બે બાઈક તેમજ ચોરાયેલો 100% મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. મુખ્ય સૂત્રધાર અર્જુન આમલીયાર રહેવાસી છાપરી સહિત સાહિલ બબેરીયા રહેવાસી ગલાલીયાવાડ મેહુલ બારીયા તેમજ મહેશ ચંદુ બારીયા બંને રહેવાસી હજારિયા ગોધરા રોડ તેમજ ચોરીના દાગીના ઘરે મૂકનાર મુખ્ય સૂત્રધાર અર્જુન આમલીયારનો સાળો દિવાન વાદી રહેવાસી સંતરામપુર પકડાઈ ગયા છે. પકડાયેલા મુખ્ય સૂત્રધાર અન્ય આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. 👉 વધુ સ્થાનિક સમાચાર માટે “Dahod Live” ને Subscribe કરો. #Dahodcity #crimenews #GujaratNews #CrimeNews #dahodnews #viralnews #trendingnews #crimealert 🛑 Dahod live Instagram & Facebook page Legal Dispute ongoing 🛑 👉Real news real team 👈 ⚠️ Follow Dahod Live Official Instagram 👉 @Dahodliveofficial https://www.instagram.com/dahodliveof... Facebook👉 @DahodLiveOfficial   / 17izo3x7fw