Перейти к содержимому

DAY 3 | RAAS UTSAV | KARELIBAUG SPORTS & CULTURAL ASSOCIATION | 13-10- 2026

KSCA GARBA MAHOTSAV

0:00 / 0:00

DAY 3 | RAAS UTSAV | KARELIBAUG SPORTS & CULTURAL ASSOCIATION | 13-10- 2026

2 107 просмотров · Трансляция закончилась 9 дней назад
KSCA GARBA MAHOTSAV
271 подписчик
2 107 просмотров · Трансляция закончилась 9 дней назад
🙏 જય અંબે 🙏 શુભ નવરાત્રી મહોત્સવની મંગલમય પૂર્વ સંધ્યા એ ભક્તિનો રંગ… સંગીતનો સંગાથ… અને પરંપરાનો શણગાર…સાથે "માઁ આદ્યશક્તિ"ની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવની પૂર્વ સંધ્યાએ, નવરાત્રી ઉત્સવની તૈયારીઓની ખુશીઓને યાદગાર બનાવવા તથા આનંદ, ઉમંગ અને ઉલ્લાસની પળોને સંગીતના સૂર સાથે વધાવવા… 🎶 “URBAN ભક્તિ” ગાયકવૃંદની સંગીતમય પ્રસ્તુતિ 🎶 સાથે એક સુંદર, સંગીતમય અને આનંદમય સાંજને ઉત્સાહપૂર્વક માણવા આપશ્રીને આપના પરિવાર સાથે સહર્ષ આમંત્રિત કરીએ છીએ. 🌼 આવો, ભક્તિના રંગે રંગાઈએ… 🎵 સંગીતના સૂર સાથે હૃદયને ઝંકૃત કરીએ… ❤️ સ્નેહમિલનની સુંદર પળોને માણીએ… ✨ અને પરંપરાના રંગોમાં સજ્જ થઈ નવરાત્રીના સ્વાગતને યાદગાર બનાવીએ! 🌺 ચાલો, પરંપરાને ગૌરવ આપીએ અને નવરાત્રીના રંગોને હૃદયથી વધાવીએ! 🌺 📅 તારીખ: 13-10-2026 ⏰ સમય: સાંજે 10:00 કલાકે 📍 સ્થળ: અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ , કારેલીબાગ, વડોદરા મનોજ પટેલ (પૂર્વ કાઉન્સીલર) KARELIBAUG SPORTS & CULTURAL ASSOCIATION Video live by : LIVEGLIMPSE PHOTO & VIDEO M : 9824242034