Перейти к содержимому

12 મિનિટમાં 12 કાળ | હવે ક્યારેય ભૂલ નહીં પડે | All Tenses in English | Spoken English |Vijay Nakiya

Vijay Nakiya

0:00 / 0:00

12 મિનિટમાં 12 કાળ | હવે ક્યારેય ભૂલ નહીં પડે | All Tenses in English | Spoken English |Vijay Nakiya

7 544 просмотра · 1 месяц назад
Vijay Nakiya
799 тыс. подписчиков
7 544 просмотра · 1 месяц назад
આ વિડિયોમાં આપણે English Grammar ના બધા 12 Tenses ખૂબ જ સરળ ગુજરાતી ભાષામાં સમજવાના છીએ. Present, Past અને Future ના તમામ Tenses એકસાથે એવી સરળ રીતે શીખીશું કે તમને Sentence બનાવવામાં અને Spoken English બોલવામાં ખૂબ મદદ મળશે. આ Lecture ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે જેમને Tense સમજવામાં confusion થાય છે અથવા વારંવાર Tense ભૂલી જાય છે. આ વિડિયોમાં તમે શીખશો: • Present Tense ના 4 પ્રકાર • Past Tense ના 4 પ્રકાર • Future Tense ના 4 પ્રકાર • Gujarati to English Sentence Formation • Tense ઓળખવાની સરળ રીત • Spoken English માટે Tenses નો ઉપયોગ • 12 Tenses નું Quick Revision ફક્ત 12 મિનિટ આપો અને 12 Tenses નો concept clear કરો. English શીખવા માટે અમારી Spoken English – Zero to Hero Series ના બીજા Videos પણ જરૂર જુઓ. 📌 Channel: Vijay Nakiya – Guru of Gujju 📌 Basic થી Advance Spoken English 📌 Gujarati Medium Students માટે સરળ English વિડિયો ઉપયોગી લાગે તો Like 👍 Share ❤️ અને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. #12tenses #englishtenses #spokenenglish #learnenglish #englishgrammar #TensesInGujarati #spokenenglishgujarati #englishspeaking #gujaratitoenglish #vijaynakiya #GuruOfGujju 🌟 Subscribe our New Channel "Guru Of Gujju" 👉    / @guruofgujju   🌟 JOIN OUR WHATSAPP CHANNEL 👉 https://whatsapp.com/channel/0029Va5C... 📘 Get the English Vocabulary Book 👉 https://uwfub.on-app.in/app/oc/504761... 📞 Contact for Courses & Support 📲 97272 92392