હંસાબા એ બનાવેલી ચણિયાચોળી અમેરિકા ના સ્ટોર માં | #hansabaainamerica #chaniyacholi #navratrishopping
હંસાબા Vlogs in અમેરિકા🗽
0:00 / 0:00
હંસાબા એ બનાવેલી ચણિયાચોળી અમેરિકા ના સ્ટોર માં | #hansabaainamerica #chaniyacholi #navratrishopping
8 644 просмотра · 7 дней назад
હંસાબા Vlogs in અમેરિકા🗽
34,9 тыс. подписчиков
8 644 просмотра · 7 дней назад
Navratri નજીક આવી ગઈ, અને ખુશખબર! 🎉 હંસાબા એ પોતાના હાથે બનાવેલી સુંદર ચણિયાચોળી હવે અમેરિકા ના ઘર ની સામે ના store માં વેચાણ માટે મુકી છે! એકદમ traditional mirror work અને embroidery સાથે, ખાસ Navratri ના ગરબા-દાંડિયા માટે perfect
Address: 📍 845 1st St, Secaucus, NJ 07094
જો તમને પણ આવો ચણિયાચોળી લેવો હોય, અથવા fitting કરાવવું હોય, તો હંસાબા ને contact કરી શકો છો
📌 subscribe કરો અને bell icon દબાવો જેથી કોઈ વિડિઓ miss ના થાય!
👉 instagram: instagram.com/hansabaa_in_america
#handmadeoutfit #navratrispecial #dandiyadress #gujaratioutfit #garbaready #mirrorwork #usashopping #nrivlog #localbusiness #navratri2026 #gujaraticulture