Перейти к содержимому

Krishna kirtan - નંદ નંદના રસીલા વર લાડીલા (નીચે લખેલું છે) - Gujarati Kirtan 2023 - Nand lal

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

Krishna kirtan - નંદ નંદના રસીલા વર લાડીલા (નીચે લખેલું છે) - Gujarati Kirtan 2023 - Nand lal

44 648 просмотров · 3 года назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
44 648 просмотров · 3 года назад
#krishnakirtan #gujaratikirtan #ભક્તિકીર્તનસંગ્રહ #mahilamandal #સત્સંગ #newsong #newkirtan2023 #satsang_world #viralsong #latestvideo #radheshyam #radhakrishna #કીર્તન #satguru_ke_bhajan ===== નંદ નંદના રસીલા વર લાડીલા ===== નંદ નંદના રસીલા વર લાડીલા રે કે વ્રજની વનિતાના પ્રાણ આધાર મેલો મારગડોને જાવા દયો ક્વ છું કયારની રે અમને વાર ઘણેરી થાય વારુ વિઠ્ઠલા રે દેખે લોકડિયાને જાશે મારી લાજ મેલો મારગડોને જાવા દયો ક્વ છું કયારની રે પાલવ શું પકડી રહ્યાને માથે મહીંના માટ સાસુજી સંતાપસે ને જોઈ રહ્યા હશે વાટ ઘરે નાણદલા છે બહુ બોલકા રે અમને દેશે મોહન મૈયર કેરી ગાળ મેલો મારગડોને જાવા દયો ક્વ છું કયારની રે એકબીજાને પુછતાને કરવો શું ઉપાય કામણગારે કાનુડે ને રોક્યા અધ વચ્ચે આય આવા દાણ દહીંના દીધા નથી કાય સાંભળ્યું આવી નવલી રીતુ ન હોઈ મેલો મારગડોને જાવા દયો ક્વ છું કયારની રે કે દી ના દાણી થયા છો ને સેનાએ માંગો દાણ અમને અહીંયા રોકશો તો થશે મોટી હાણ શાણા સમજણ રાખીને રેહજો અમથી વેગડા રે નહીંતર ખાસો મારા મુખડા કેરી ગાળ મેલો મારગડોને જાવા દયો ક્વ છું કયારની રે રગજગડી ત્યાં થય રહી ત્યાં ગોપી ને વળી ગ્વાલ મટુકી ફોડી મહી તણીને ગોપી થયા નિરાશ દહીંને દૂધ પ્રેમેથી આરોગ્ય રે ગોપી જાય જશોદાજીને ફરિયાદ મેલો મારગડોને જાવા દયો ક્વ છું કયારની રે ગોપી ગયા નંદભુવનમાં ત્યાં બેઠા જશોદા માત સર્વે વીતેલ કરી એને વન તણી કથા માતા લાડકવાયા છે રે તમારા કાનજી રે કે અમ સરખી ગોપીને ઘેરે જાય મેલો મારગડોને જાવા દયો ક્વ છું કયારની રે આ જશોદા એ સમજાવ્યું સાનમાં ને સમજ્યા વ્રજબાળ હૃદય ભરાણું પ્રેમથીને ગોપી થયા નિહાલ માધવદાસના દાસને કરું વિનતી રે કે અમને દેજો શ્રી વ્રજમાવાસ મેલો મારગડોને જાવા દયો ક્વ છું કયારની રે નંદ નંદના રસીલા વર લાડીલા રે કે વ્રજની વનિતાના પ્રાણ આધાર મેલો મારગડોને જાવા દયો ક્વ છું કયારની રે Album: નંદ નંદના રસીલા વર લાડીલા Singer: રસીલા ઠુંમર Copyright: Rasilaben thumar