Перейти к содержимому

Madhavne Ditho Che Kyay | Krishna Song | harindra Dave

ParasValodara

0:00 / 0:00

Madhavne Ditho Che Kyay | Krishna Song | harindra Dave

14 097 просмотров · 3 г. назад
ParasValodara
443 подписчика
14 097 просмотров · 3 г. назад
માધવને દિઠો છે ક્યાંય' કવિ હરીન્દ્વ દવેયે લખેલુ કૃષ્ણ વિરહનુ ગીત જ્યારે આ ગીત સાંભળતો ત્યારે મનમા એક અલગજ પ્રકારની હરખની લહેરો ચલકાતી ને વાંસળી પોતે કૃણથી વિખુટી પડેલી છે વાંસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે બાળકૃષ્ણના જીવનનાં પ્રતીકો કદંબ, યમુના, મોરપિચ્છ, આબધાનો કાવ્યાત્મક વિનીયોગ કવિએ કર્યો છે હવે આપણે એ કૃષ્ણને એ માધવને શોધીયે ક્યાય કોઈ રુપમા એ હરી મળીજાય ને આ જન્માષ્ટમી પર માખણ ખાવા આવે વાંસળી વગાડે ને સર્વેનું જગતનુ કલ્યાણ કરે 'જયશ્રી કૃષ્ણ' 🌺 Video credits Song - 'Madhav ne ditho che' Actors - Paras Valodara. Meetal Valodara DOP - Jignesh Gondaliya & Vishal Ahir Music credits Vocals - Jinal Jain & Chaitanya Ahir Music - Jainam Maheta Lyrics - Kavi Harindra Dave Additional lyrics compose - Hardik Valodara Music label - Nextin distribution HP. Team આપ સર્વેનો ખુબ ખુબ આભાર 🌺 Spotify - https://open.spotify.com/album/4TV8kg... Apple music - https://music.apple.com/in/album/madh... jiosaavn - https://www.saavn.com/s/song/gujarati... Paras - https://instagram.com/parasss.04?igsh... Lyrics - મારા માધવને દીઠો છે ક્યાંય મારા માધવને દીઠો છે ક્યાંય 2 વાંસળીથી વિખુટો થઈને આ સુર એક ઢૂંઢે કદંબની છાવ વાંસળીથી વિખુટો થઈને આ સુર એક ઢૂંઢે કદંબની છાવ મારગની ધુળને ઢંઢોળીને પૂછે મારગની ધુળને ઢંઢોળીને પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય ? મારા માધવને દીઠો છે ક્યાંય મારા માધવને દીઠો છે ક્યાંય 2 યમુના ના વ્હેણ તમે મૂંગા છો કેમ તમે મૂંગા છો કેમ ? 'મારી તે મોરલીના આભમાં ઊગે છે એક સોનેરી સવાર 2 કવિ હરીન્દ્વ દવે શું નસીબ છે સુવાળા મોરપીચ્છનુ જે શોભા વધારે છે હે મારા શ્યામની 2 હાર્દિક જળમા તેજ એનુ એવુ રેલાય દ્વારિકે હરી વરતાય 'મારા માધવને દીઠો છે ક્યાંય મારા માધવને દીઠો છે ક્યાંય 2 કવિ હરીન્દ્વ દવે