Shamaliya Sarkar - શામળિયા સરકાર - Mita Chauhan - 4K Video Kanudo New Song -Janmashtami Special 2026
Studio Saraswati Official
0:00 / 0:00
Shamaliya Sarkar - શામળિયા સરકાર - Mita Chauhan - 4K Video Kanudo New Song -Janmashtami Special 2026
17 956 просмотров · 2 дн. назад
Studio Saraswati Official
8,06 млн подписчиков
17 956 просмотров · 2 дн. назад
Full Song also Available for Downloading & Streaming online:-
♫ INSTA : / 1702725534126615
♫ SPOTIFY : https://open.spotify.com/album/1fujL0...
♫ GANNA : https://gaana.com/song/shamliya-sarkar
♫ JIOSAAVN : https://www.jiosaavn.com/song/shamliy...
♫ AMAZON MUSIC : https://rb.gy/ap18o9
♫ YOUTUBE MUSIC : • Shamliya Sarkar
♫ ITUNES : / shamliya-sarkar-single
Produce & Present By STUDIO SARASWATI - Junagadh @StudioSaraswati
🎬Producer : MANOJ N JOBANPUTRA
👨🏻💼C.E.O : NEVIL MANOJ JOBANPUTRA
🎶Song : SHAMALIYA SARKAR
🎤Singer : MITA CHAUHAN
𝄂𝄚𝅦𝄚𝄞𝅄ㅤLyrics & 🎬Diretor : VANRAJ CHAUHAN ( VIRAH )
♫Music : RAJNI PRAJAPATI
👨🎨👩🏻🎨Artist : SAGAR THAAKAR, RIDDHI PANDYA, PRATAP BHARAD, SHREYA MORJARIYA, SAHIL VADA
⌨D O P : GUNJAN THAAKAR
🎥Editor : RIYAZ HINGORA
Tnxx bro🫂❤🩹Sp Thanks : BHAVESH VEKARIYA, Dr K. K. BAKHALAKIYA, Dr. BHAVESH TANK, MANOJ BHIKHABHAI JOSHI, VIVEK DHIRUBHAI GOHEL, AVINASH RATHOD
💿Music Lable & ®Copiright Owner @StudioSaraswati
#trending #trendingsong #kanudo #dwarka #dwarkadhish #dwarika #mitachauhan #kanhaji
Lyrics Gujarati ㅤ ׅ 𝄂𝄚𝅦𝄚𝄞𝅄ㅤ
હો દ્વારકાના નાથ, તમે હજાર હાથવાળા..
હો કરજો કૃપા મોરારી,હારે રેજો કૃષ્ણ કૃપાળા...
અંતરો
હે ગોમતીઘાટ વાળા, વાલા ગોવર્ધન ગિરધારી...
હો શામળિયા સરકાર,સુણજો અરજી મારી...
મીરા ને ભક્તિ પ્યારી,રાધાના મન હરનારા...
સુદામાં સ્નેહે વિનવે, ભાવે તંદુર ના ખાનારા...
હો દ્વારકાના નાથ, તમે હજાર હાથવાળા...
હો કરજો કૃપા મોરારી, હારે રેજો કૃષ્ણ કૃપાળા...
હે વાલા વાંસળીવાળા, વૃંદાવનના રખવાળા...
મારા સૂના મન મંદિરમાં,કાના કરોને અજવાળા...
હે ગોમતીઘાટ વાળા,હો ગોવર્ધન ગિરધારી...
હો શામળિયા સરકાર વાલા,સુણજો અરજી મારી...
હે મા દેવકીના પ્યારા, યશોદાના નંદલાલા...
નંદઘેર માખણ ખાધા, કરે ગોપીઓ કાલા વાલા...
મારા દ્વારકાના નાથ, તારે હજાર હાથ...
કરજે કૃપા મોરારી, તું ઝાલજે મારો હાથ...
હે મોર મુકુટ ધારી, તમે મધુસૂદન મુરારી...
શ્વાસે શ્વાસે નામ રટતી, કાન ઘેલી ગોપી સારી...
હો દ્વારકાના નાથ, તમે હજાર હાથવાળા...
હો કરજો કૃપા મોરારી, હારે રેજો કૃષ્ણ કૃપાળા...
હે ગોમતીઘાટ વાળા, હો ગોવર્ધન ગિરધારી...
હો શામળિયા સરકાર વાલા, સુણજો અરજી મારી...
હે રંગીલા રણછોડરાય, તમે ધર્મ તણો આધાર...
મધદરિયે નાવ ડૂબે,વિરહને ઉગારો ભવ પાર...
નરસૈયાની હૂંડી સ્વીકારી ,મામેરા ના ભરનારા...
કંસના બન્યા કાળ, ચીર દ્રોપદીના પૂરનારા...
મારા દ્વારકાના નાથ, તારે હજાર હાથ,
કરજે કૃપા મોરારી, તું ઝાલજે મારો હાથ...
હે ગોમતીઘાટ વાળા, મારા ગોવર્ધનધારી,
ગાયોના રખવાળા, વિરહને લેજો ઉગારી...
હો દ્વારકાના નાથ, તમે હજાર હાથવાળા...
હો કરજો કૃપા મોરારી,હારે રેજે કૃષ્ણ કૃપાળા...
વ્હાલા મિત્રો મારા ફેસબુક ની ફ્રેન્ડ્સ લિમિટ પુરી થઈ છે તો આપ મારા ફેસબુક પેજ માં જોડાવા વિનંતી આસાથે ખાસ લિંક આપેલી છે પ્લીસ ફોલો કરવા વિનંતિ Thanks From Producer " Official Studio Saraswati "
/ officialstudiosaraswati
Follow Us Studio Saraswati Accountv
Facebook : / officialstudiosaraswati
Facebook : / manoj.jobanputra.7
Facebook :- https://bit.ly/3rIKKuJ
Instagram :- https://bit.ly/3rHc1xx
Youtube :- https://bit.ly/3eqeKIF