સિખરણ (શ્રીખંડ) / છટા વિલાસ ની સામગ્રી / રાધિકાબેન ખંડેલવાલ / પુષ્ટિ રસ સામગ્રી
PUSHTI RAS
0:00 / 0:00
સિખરણ (શ્રીખંડ) / છટા વિલાસ ની સામગ્રી / રાધિકાબેન ખંડેલવાલ / પુષ્ટિ રસ સામગ્રી
4 216 просмотров · 2 дня назад
PUSHTI RAS
8,07 тыс. подписчиков
4 216 просмотров · 2 дня назад
જય શ્રી કૃષ્ણ તમામ પરમ ભગવદિયા વૈષ્ણવોને.
અમે બતાવશું કેવી રીતે તમે ઠાકોરજીના ભોગ માટે સમાગ્રી સિદ્ધ તૈયાર કરી શકો છો?
આ વૈષ્ણવોને સમગ્ર વિશ્વમાં જોડવાનો અમારો નમ્ર પ્રયત્ન છે, અને અમે આપના સહયોગની અપેક્ષા રાખીએ છીએ.
આ એપિસોડમાં, શ્રીમતી રાધિકાબેન ખંડેલવાલ આપણને દર્શાવે છે કે તે આપણા પ્રિય ઠાકોરજી માટે વિશેષ સમાગ્રી કેવી રીતે તૈયાર કરે છે.
Ingredients- સિખરણ (શ્રીખંડ)
દહીં
ખાંડ
કેસર
એલચી
પિશ્તા ની કતરણ
જય શ્રી કૃષ્ણ !!!