Перейти к содержимому

રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા #krishna #gujaratikirtan #gujaratisatsang #gujarati #satsang

Swarg Mandir

0:00 / 0:00

રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા #krishna #gujaratikirtan #gujaratisatsang #gujarati #satsang

274 просмотра · 2 недели назад
Swarg Mandir
54 подписчика
274 просмотра · 2 недели назад
રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા કુટુંબ ને ક્યાં મુકી આવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા પિતાજીને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા શ્રાવણ મહિનો મારાં પિતાજીનો મહિમા ભોલાનાથ કૈલાસ મા બેઠા, તેથી અમે એકલા રે આવ્યા રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા માતા ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા આસો મહિનામાં મારાં માતા નો મહિમા નવલાં નવરાત્રી આવે, તેથી અમે એકલા રે આવ્યા રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા વિરા ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા દશેય દિશામાં મારો વિરો પૂજાય છે બ્રહ્માંડ ની જાત્રા એ ગયા, તેથી અમે એકલા રે આવ્યા રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા બેની ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા ચૈત્ર મહિનામાં મારાં બેની નો મહિમા અનીઋધ સાથે મારા બેની પરણાવ્યા બેની સાસરીયે ગયા, તેથી અમે એકલા રે આવ્યા રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા રીધ્ધિ સિધ્ધિ ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા રિધ્ધિ સિધ્ધિ થી મારા ભક્તો ભરમાય છે વૈભવ ભાળી ને મને ભૂલી જાય છે તેથી રિધ્ધિ સિધ્ધિ નો લાવ્યા, ભક્તો અમે એકલા રે આવ્યા રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા લાભ શુભ ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા વેપાર વાણિજ મા મારો લાભ જ જાય છે શુભ કાર્ય મા મારો શુભ જ જાય છે તેથી અમે લાભ શુભ ના લાવ્યા, ભક્તો અમે એકલા રે આવ્યા ભાદરવા માસમાં મારા ભક્તો મને પુજે છે દર્શન દેવા ને આવ્યા ભક્તો તેથી એકલા રે આવ્યા રથ માં બેસી ગણપતિ એકલા રે આવ્યા. રીધ્ધિ સિધ્ધિ ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા કુટુંબ ને ક્યાં મુકી આવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા #krishna #viralsong #viralvideo #viralshorts #voralvideo #satsang #satsang_bhajan #satsangbhajan #satsangibhajan #keishna #gujaratibhaktigeet #gujaratikirtan #gujaratibhajan #8+ કીર્તન #ગુજરાતીકીર્તન #ધૂન # #Bhajan #Dhun #Kirtan #jedvilsusa #isaнSH #gujaratibhajan2022#gujaratikirtan2022 ##gujaratisatsang #bhajan mandal#satsangmandal #gujaratibhajan2022 #gujaratikirtan2022 #gujaratibhajan2022 #gujaratikirtan2022 #newkirtan #newsatsang #satsangmandal #satsangbhajanmandal #satsangmandalsurat #satsangmandalgujarati #satsangmandali #satsangkirtanmandal #satsangmandalnabhajan #viralvideo #viralbhajan2023 #viralbhajan #viral #videoshow #Krishna #LordKrishna #KrishnaConsciousness #HareKrishna #Janmashtami #KrishnaLeela #RadhaKrishna #DivineKrishna #KrishnaBhakti #Govinda #KrishnaMantra #BalKrishna #KrishnaJanmashtami #FluteOfKrishna #RadheKrishna #Krishna Devotee #Gopala #KrishnaArt #Bhagavad Gita #bhagavadgita #krishna #harekrishna #hindu #radhakrishna #hinduism #india #mahabharat #bhakti #radheradhe #haribol #srilaprabhupada #vishnu #radhekrishna #jaishreekrishna #Vasantben #કીર્તન #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #satang_kirtan #gujaratikirtan #गु४२रातीडीरतन #gujjuparivar#mohan #mogal #dakor #shreekrishna #jaishreekrishna #surat #vrindavandham #balgopal #ગુજરાતીભજન #satsangibhajanmandal #gujarati #hari #god #vishnu #laddugopal #hinduism #dwarkadhish #radhekrishna #radhe #kanha #jay #dwarka #radha #gopal #madhav #radhakrishna #jaydwarkadhish #harekrishna #krishnalove #jaymurlidhar #vrindavan #radharani #radheshyam #ahir #morlivala #jayshrikrishna #dwarikadhish #raja #kano #kanudo #krishna #murlidhar #એકાદશીભજન #અગિયારસ #ekadashinewbhajan #ekadashikabhai2023 #gujaratisatsang #aajmareekadashire #Gujaratibhajangeet #mahilamandalkirtan #dadakhachar #shrikrushna #gujaratikirtan #krushnanewbhajan2023 #કાનુડાનુંભજન #કીર્તન #ભજન #સત્સંગ #radhakrushbhajan #radheshyammandal #gayatrimandal #gharsabh #dhun #krishnshanagar #radhekrishnsiriyal #radhakrishnbhajan #ekadshibhajan #iskcon #iskontemple #iskon #l #kirtan #satsang #bhajan #gujaratibhajan #gujaratikirtan #ayodhya #shree_ram _bhajan #ram_aayege _to_angna_sajaugi #jaythakar #shyam #maldhari #shreenathji #mohan #gujju #mogal #follow #dakor #shreekrishna #no #jaishreekrishna #iskontemple #surat #vrindavandham #balgopal #gujarati #jaymataji #krushna #hari #god #laddugopal #hinduism #morlivala #jayshrikrishna #dwarikadhish #raja #kano #lord#kanudo #krishna #murlidhar #radheradhe #dwarkadhish #radhekrishna #radhe #kanha #jay #dwarka #radha #gopal #madhav #lordkrishna #radhakrishna #jaydwarkadhish #harekrishna #krishnalove #jaymurlidhar #vrindavan #radharani #instagram #radheshyam #jayshreekrishna #ahir #mathura #ekadashi #agiyaras #radhakrishn #kamlaekadashi #sravanmasspecial #sravan #savan #श्राव #gokul #gurupurnima #shrdhanajlikirtan #કમલાએકાદશી #apraએકાદશી #sravanamasam #shrdhanajlisong #गीतानेनरनारी #geetarabari #શ્રાવણ_કેરો_માસ_આયો#હરહરમહાદેવ #harharmahadev #bholentah#shiva# #Satsang_Kirtan #Bhajan_Kirtan #Saurashtra #gujaratibhajan2023 #gujaratikirtan2023 #gujaratibhajan2023 #ShivShaktiOfficial #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan #satsangmandal #gopimandal #gaytrimahilamandal #shrikrishnabhajan #satsang2024 #bhajan2025