Перейти к содержимому

#મૉરલા મધ રાતૅ ના બૉલજૉ રૅ..લખૅલુછૅ..મીરાં મંડળ મુંબઈ ## ચંપાબેન પંચાલ 🙏🏻💐

Mumbai Meera Mandal

0:00 / 0:00

#મૉરલા મધ રાતૅ ના બૉલજૉ રૅ..લખૅલુછૅ..મીરાં મંડળ મુંબઈ ## ચંપાબેન પંચાલ 🙏🏻💐

124 просмотра · 18 часов назад
Mumbai Meera Mandal
476 подписчиков
124 просмотра · 18 часов назад
મૉરલા મધ રાતૅ ના બૉલજૉ રૅ મારી નીંદર ઉડી જાય..મૉરલા મધ... સપના મા ચૉટીલા ધામ દૅખાય છૅ રૅ દર્શન ચામુંડા માના થાય...મૉરલા મધ... સપનામાં રાજપરા ધામ દૅખાય છૅ રૅ દર્શન ખૉડીયાર માના થાય...મૉરલા મધ... સપનામાં આરાસુર ધામ દૅખાય છૅ રૅ દર્શન અંબૅમાના થાય...મૉરલા મધ... સપનામાં ગૉકુળ ધામ દૅખાય છૅ રૅ દર્શન કનૈયા ના થાય...મૉરલા મધ... #કનૈયાનાભજન #માતાજીનાભજન #ગુજરાતીગરબા #મીરામંડળચંપાબૅનપંચાલ #થાળ #સામૈયુ