🌹મારા રે ભજનમાં રે કાનો રોજ આવે છે | લખેલું | Krishna Song | gujarati bhajan kirtan | satsang
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
🌹મારા રે ભજનમાં રે કાનો રોજ આવે છે | લખેલું | Krishna Song | gujarati bhajan kirtan | satsang
21 699 просмотров · 8 месяцев назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
21 699 просмотров · 8 месяцев назад
🌹મારા રે ભજનમાં રે કાનો રોજ આવે છે | લખેલું | Krishna Song | gujarati bhajan kirtan | satsang
મારા રે ભજનમાં રે કાનો રોજ આવે છે
મારા રે ભજનમાં રે કાનો રોજ આવે છે
આવે છે કાનો સાથે રાધા લાવે છે
મારા રે ભજનમાં રે કાનો રોજ આવે છે
કાના તારા ચરણોમાં ચારે ધામ લખ્યા છે
કાના તારા મુગટમાં કાના તારી મોરલી માં
કાના તારા ગોકુળમાં ગોવિંદ નામ લખ્યું છે
મારા રે ભજનમાં રે કાનો રોજ આવે છે
મારા રે ભજનમાં રે ભોળાનાથ આવે છે
ભોળા તારા ચરણોમાં ચારે ધામ લખ્યા છે
ભોળા તારી જટામાં ભોળા તારા ડમરું માં
ભોળા તારા હિમાલયમાં કેદારનાથ નામ લખ્યું છે
મારા રે ભજનમાં રે કાનો રોજ આવે છે
મારા રે ભજનમાં રે રામ રોજ આવે છે
રામ તારા ચરણોમાં ચારે ધામ લખ્યા છે
રામ તારા ધનુષ પર, રામ તારા મુગટ પર
રામ તારી અયોધ્યામાં રધુવંશ નામ લખ્યું છે
મારા રે ભજનમાં રે કાનો રોજ આવે છે
મારા રે ભજનમાં રે રાધા રોજ આવે છે
રાધા તારા ચરણોમાં ચારે ધામ લખ્યા છે
રાધા તારી બિંદીયા પર રાધા તારા કાજલ પર
રાધા તારા ટીકામાં ચત્રભુજ નામ લખ્યું છે
મારા રે ભજનમાં રે કાનો રોજ આવે છે
રાધા તારા કુંડળ પર રાધા તારા હારલા માં
રાધા તારા મનડા માં મનમોહન નામ લખ્યું છે
રાધા તારા ચૂડલા માં, રાધા તારા કંગન પર
રાધા તારી મેહંદી માં માધવ નામ લખ્યું છે
મારા રે ભજનમાં રે કાનો રોજ આવે છે
મારા રે ભજનમાં રે કાનો રોજ આવે છે
તારા માથે છે પાપનું પોટલું
• તારા માથે છે પાપનું પોટલું | Mabap ni seva...
અમારી નવી હૂંડી જરૂર સાંભળજો 🌹 🌹
• નવી હુંડી તો નહીં સાંભળી હોય 🙏મહેતાજીની હુ...
તારા મારા હોઠો પર રાધા તારું નામ લખ્યું છે
તારા મારા હોઠો પર રાધાજી તારું નામ લખ્યું છે
રાધા તારા ચરણોમાં ચારે ધામ લખ્યા છે
આજે મારા કાન્હા ને ઊંઘ ના આવે
Aaj Mari Radha Ne Kano Yaad Aave Che
આજ મારી રાધાને કાનો યાદ આવે છે
bhajan
ગુજરાતી ભજન
jalaram bhajan mandal
shradhanjali bhajan
gujarati bhajan
nava bhajan
nava nava bhajan
shradhanjali na bhajan
ગુજરાતીભજન
lagna geet
maharana bhajan
shradhanjali bhajan gujarati
નવા ભજન
gujarati nava bhajan
kanuda na bhajan
fatana gujarati
agna geet fatana
gujarati bhajan mandal
maran na bhajan
Kanhaiya na bhajan
bhajan gujarati ma
lagan geet gujarati
agna fatana
bhajan gujarati bhajan
shradhanjali
મરણ ના ભજન
શ્રદ્ધાંજલિ ના ભજન
lakhela bhajan
mahila mandal bhajan
nava gujarati bhajan
maran na bhajan gujarati ma
"ભજન
gujarati fatana
gujarati bhajan nava
gujarati ma bhajan
bhajan mandali gujarati
गुजराती भजन
ગુજરાતી ભજન નવા
ભજન નવા
fatana lagna geet
gujarati man bhajan
lagan geet
લગ્ન ગીત
gujarati bhajan new
gujarati mahila mandal bhajan
gujarati mein bhajan
jalaram bapa na bhajan
#kano
#krishnabhajan
#gujaratibhajan
#gujarati_bhajan
#ગુજરાતી_ભજન
#gujarati_dhun
#gujarati_bhakti_shangrah
#ભક્તિકિર્તનસંગ્રહ
#bhajan
#kirtan
#krishnabhajan
#bhajangujarati
#jalarambhajanmandalhimatnagar