દિવાળી સ્પેશ્યલ રતલામી સેવ બનાવવાની પરફેક્ટ રીત | Tasty & Spicy Ratlami Sev Recipe
Kailash Food
0:00 / 0:00
દિવાળી સ્પેશ્યલ રતલામી સેવ બનાવવાની પરફેક્ટ રીત | Tasty & Spicy Ratlami Sev Recipe
9 233 просмотра · 20 ч назад
Kailash Food
29,7 тыс. подписчиков
9 233 просмотра · 20 ч назад
દિવાળીના તહેવાર માટે બનાવો એકદમ ટેસ્ટી, ચટપટી અને ક્રિસ્પી રતલામી સેવ ઘરે જ, તે પણ એકદમ પરફેક્ટ માપ અને સરળ રીતથી! 😍 આ રતલામી સેવનો સ્વાદ એવો મજેદાર છે કે એકવાર ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે. આજે આ વીડિયોમાં હું તમને બતાવીશ કે કેવી રીતે ઘરે જ બજાર જેવી મસાલેદાર અને કરકરી રતલામી સેવ બનાવી શકાય. દિવાળીના નાસ્તા માટે આ રેસિપી એકદમ પરફેક્ટ છે. આ સેવને તમે ચા સાથે નાસ્તામાં ખાઈ શકો છો તેમજ ચવાણું અને બીજા ફરસાણમાં પણ ઉપયોગ કરી શકો છો. તો આ દિવાળીએ ચોક્કસથી ટ્રાય કરજો આ પરફેક્ટ રતલામી સેવની રેસિપી.
જો તમને અમારી આ રેસિપી પસંદ આવે તો વીડિયોને Like કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે Share કરો અને આવી જ ટેસ્ટી ગુજરાતી રેસિપી જોવા માટે અમારી YouTube ચેનલ Kailash Food ને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️
તમને સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ! 🪔
#RatlamiSev #DiwaliSpecial