Top 10 Krishna Bhajan Gujarati ભગવાન ગીત | Gujarati Bhajan | Kanuda Na Geet |Krishna Song #songs
GOD1M
0:00 / 0:00
Top 10 Krishna Bhajan Gujarati ભગવાન ગીત | Gujarati Bhajan | Kanuda Na Geet |Krishna Song #songs
13 205 просмотров · 2 дня назад
GOD1M
3,15 тыс. подписчиков
13 205 просмотров · 2 дня назад
જય શ્રી કૃષ્ણ! 🙏
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (આઠમ) ના પાવન પર્વ નિમિત્તે સાંભળો મનને શાંતિ આપતા સુપરહિટ Top 10 ગુજરાતી કૃષ્ણ ભજનો. કાનુડાના આ મધુર ભજનો સાંભળીને ભક્તિના રંગમાં રંગાઈ જાઓ.
✨ Tracklist / ગીતોની યાદી:
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
શ્રી કૃષ્ણ શરણં મમ: ધૂન
તાળી પાડો તો મારા શ્યામની
છોટી છોટી ગૈયા
મીઠે રસ સે ભરી રે રાધા રાની લાગે
ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે
ગોપાલ મારો પારણિયે ઝૂલે રે
કાનજી તારી માં કહેશે
યમુના જળ માં કેસર ઘોળી
ગોવિંદ દામોદર સ્તોત્રમ
જો તમને આ ભજનો ગમ્યા હોય તો વિડિયોને Like જરૂર કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે Share કરજો અને વધુ ભક્તિમય ભજનો માટે અમારી ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!
Hashtags:
#KrishnaBhajan #AathamSpecial2026 #JanmashtamiSpecial #GujaratiBhajan #RadhaKrishna #NonstopBhajan #Top10Bhajan #Dwarkadhish