Перейти к содержимому

ધોરણ – 7 | વિજ્ઞાન📖 પ્રકરણ – 4 : એસિડ, બેઈઝ અને ક્ષાર #shorts #shortvideo #shortsviral #std7th

Kakubha B. Rathod

0:00 / 0:00

ધોરણ – 7 | વિજ્ઞાન📖 પ્રકરણ – 4 : એસિડ, બેઈઝ અને ક્ષાર #shorts #shortvideo #shortsviral #std7th

68 просмотров · 5 дней назад
Kakubha B. Rathod
592 подписчика
68 просмотров · 5 дней назад
🧪🔬 પ્રવૃત્તિ દ્વારા વિજ્ઞાનનું અધ્યયન 🔬🧪 📚 ધોરણ – 7 | વિજ્ઞાન 📖 પ્રકરણ – 4 : એસિડ, બેઈઝ અને ક્ષાર 👩‍🔬👨‍🔬 મારા ધોરણ 7ના બાળકો દ્વારા એસિડ, બેઈઝ અને ક્ષારની ઓળખ તથા તેમના ગુણધર્મોને વિવિધ પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સમજવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો. 💡 “જોઈને, કરીને અને અનુભવીને શીખેલું જ્ઞાન કાયમી બને છે.” બાળકોએ જાતે પ્રવૃત્તિ કરી, અવલોકન કર્યું, પરિણામ નોંધ્યું અને વૈજ્ઞાનિક રીતે તારણ મેળવ્યું. આવી પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પદ્ધતિ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસા અને પ્રયોગ કરવાની ભાવના વિકસાવે છે. 🌱🔬 🌟 શીખવું એટલે માત્ર વાંચવું નહીં, પરંતુ જાતે કરીને સમજવું! 🌟 🏫 આ. શિ. શ્રી ચગિયા પ્રાથમિક શાળા 📍 તા. સુત્રાપાડા, જી. ગીર સોમનાથ ✍️ Creat By Kakubha B Rathod #shorts #shortsvideo #myschool #std7thscience #myachool