સરખેજમાં સૈયદ યાસીન બાપુની આગેવાનીમાં ઈદે મિલાદુન નબીનો ભવ્ય ઝુલુસ, મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા
R Gujarat News
0:00 / 0:00
સરખેજમાં સૈયદ યાસીન બાપુની આગેવાનીમાં ઈદે મિલાદુન નબીનો ભવ્ય ઝુલુસ, મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા
22 565 просмотров · 2 недели назад
R Gujarat News
47,1 тыс. подписчиков
22 565 просмотров · 2 недели назад
સરખેજમાં સૈયદ યાસીન બાપુની આગેવાનીમાં ઈદે મિલાદુન નબીનો ભવ્ય ઝુલુસ યોજાયો
સરખેજ વિસ્તારમાં ઈદે મિલાદુન નબી ﷺના પવિત્ર પ્રસંગે સૈયદ યાસીન બાપુની આગેવાનીમાં ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.