Перейти к содержимому

નંદરાણી રે રૂડું રૂપાળું તારૂં આંગણીયુ || નીચે લખેલું છે કિર્તન || નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા

0:00 / 0:00

નંદરાણી રે રૂડું રૂપાળું તારૂં આંગણીયુ || નીચે લખેલું છે કિર્તન || નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

91 724 просмотра · 2 года назад
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
125 тыс. подписчиков
91 724 просмотра · 2 года назад
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો __________________ કિર્તન ________________ આ ભજન નાં શબ્દો અમે ભાવીકા બેન ગોંડલીયા ની ચેનલ માંથી લીધેલાં છે અમે એમનાં ખુબ ખુબ આભારી છીએ જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏💐💐💐💐🌹🌹 નંદ રાણી રે રૂડુ રૂપાળું તારૂં આંગણીયુ ત્યાં તો વાવ્યો વાસુદેવે સોડ નંદ રાણી તારા આંગણિયે થયા અંજવાળા નંદ રાણી રે કેટલા જનમની તારી કમાણી તારે ખોળે ખેલે છે ભગવાન નંદ રાણી તારા આંગણિયે થયા અંજવાળા નંદ રાણી રે તારો તે નેહડો પવિત્ર ત્યાં તો પારણીયા ની ઝાંખી થાય નંદરાણી તારા આંગણિયે થયા અંજવાળા ત્યાં તો જુલે શ્રી કૃષ્ણ નાના બાળ નંદ રાણી તારા આંગણિયે થયા અંજવાળા નંદ રાણી રે તારો તે નેહડો પવિત્ર ત્યાં તો નવ લખધેલું હોય નંદ રાણી તારા આંગણિયે થયા અંજવાળા નંદ રાણી રે તારો તે નેહડો પવિત્ર ત્યાં તો ગમ્મર વલોણા હોય નંદ રાણી તારા આંગણિયે થયા અંજવાળા નંદ રાણી રે તારો તે નેહડો પવિત્ર ત્યાં તો ગોવાળિયા ની મંડળી હોય નંદ રાણી તારા આંગણિયે થયા અંજવાળા નંદ રાણી રે તારો તે નેહડો પવિત્ર ત્યાં તો પ્રભુ જમે દહી માખણ નંદરાણી તારા આંગણિયે થયા અંજવાળા નંદબાબા રે કેટલા જન્મ ની તારી કમાણી આંગણિયે રમે કૃષ્ણ બલરામ નંદ બાબા તારા આંગણિયે થયા અંજવાળા નંદ રાણી રે રૂડું રૂપાળું તારૂં આંગણીયુ ત્યાં તો વાવ્યો વાસુદેવે છોડ નંદ રાણી તારા આંગણિયે થયા અંજવાળા