Перейти к содержимому

26901 Vande Bharat નવી રૂટ પર 🚆 | સાબરમતી થી વેરાવળ | બોટાદ–ધોળકા–ધંધુકા થઈને Full Journey

Rakhdu Dhruv

0:00 / 0:00

26901 Vande Bharat નવી રૂટ પર 🚆 | સાબરમતી થી વેરાવળ | બોટાદ–ધોળકા–ધંધુકા થઈને Full Journey

21 912 просмотров · 4 дня назад
Rakhdu Dhruv
181 подписчик
21 912 просмотров · 4 дня назад
26901 Vande Bharat નવી રૂટ પર 🚆 | સાબરમતી થી વેરાવળ | બોટાદ–ધોળકા–ધંધુકા થઈને Full Journey 🚆 26901 સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસની નવી રૂટ પરની રોમાંચક ટ્રેન જર્ની! હવે સાબરમતીથી વેરાવળ જતી 26901 Vande Bharat Express બોટાદ થઈને નવી રૂટ પર દોડી રહી છે. 17 ઓગસ્ટ 2026થી આ ટ્રેન નવી રૂટ પર શરૂ થઈ છે. આ વિડિયોમાં તમને જોવા મળશે: 🚉 સાબરમતીથી વેરાવળ Full Train Journey 🚆 26901 Vande Bharat Express 🛤️ નવી બોટાદ રૂટ 📍 Gandhigram 📍 Dholka 📍 Dhandhuka 📍 Botad 📍 Dhola 📍 Dhasa 📍Chital 📍 Junagadh 📍 Veraval ⏰ 26901 સમય: સાબરમતીથી સવારે 6:00 વાગ્યે પ્રસ્થાન અને વેરાવળ પહોંચવાનો સમય 12:50 PM છે. નવી રૂટ પર મુસાફરીનો સમય આશરે 6 કલાક 50 મિનિટ છે. 🎥 આ વિડિયોમાં તમને મળશે ગુજરાતી Train Journey, Railway Information, Vande Bharat Experience, Route Information અને ગુજરાતના રેલવે પ્રવાસનો મજેદાર અનુભવ. જો તમને ગુજરાતી ટ્રેન જર્ની, Indian Railway, Vande Bharat, Railway Updates અને Travel Videos ગમે છે તો: 👍 Video Like કરો 🔔 Rakhdu Dhuv Channel Subscribe કરો 💬 Comment કરીને જણાવો કે તમે આ Vande Bharatમાં મુસાફરી કરી છે કે નહીં! #VandeBharat #26901 #SabarmatiVeraval #Botad #GujaratiTravel #TrainJourney #IndianRailways #RakhduDhuv