Перейти к содержимому

Gandhinagar | બાપુની કોંગ્રેસમાં એન્ટ્રી પર બ્રેક?

ABP Asmita

0:00 / 0:00

Gandhinagar | બાપુની કોંગ્રેસમાં એન્ટ્રી પર બ્રેક?

10 652 просмотра · 13 часов назад
ABP Asmita
3,99 млн подписчиков
10 652 просмотра · 13 часов назад
Gandhinagar | બાપુની કોંગ્રેસમાં એન્ટ્રી પર બ્રેક? #ShankersinhVaghela #Congress #GujaratPolitics ગુજરાતના રાજકારણમાંથી અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં પુનઃપ્રવેશને લઈને સસ્પેન્સ ઊભું થયું હોવાનો સૂત્રોનો દાવો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના રાજકીય મતભેદોની અસર ગુજરાતમાં બાપુની કોંગ્રેસમાં વાપસી પર પડી શકે છે. શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં લાવવા માટે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ મધ્યસ્થી કરી રહ્યા હોવાની પણ ચર્ચા છે. જોકે, આ અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટી સામે આવી નથી. એબીપી અસ્મિતાની ટીમે સૂત્રોના દાવાની ખરાઈ કરવા શંકરસિંહ વાઘેલાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વારંવારના ફોન કોલ્સનો જવાબ મળ્યો નહોતો. ત્યારે સવાલ એ છે કે શું ખરેખર બાપુની કોંગ્રેસમાં વાપસી અટકી છે કે હજુ પણ કોઈ રાજકીય સમીકરણ રચાઈ રહ્યું છે? #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita