Manorath Jeev (Lyrics) Song - Laalo Movie [ 1 કલાક : નોન-સ્ટોપ ] | Kirtidan Gadhvi & Smmit Jay
Ugato Suraj
0:00 / 0:00
Manorath Jeev (Lyrics) Song - Laalo Movie [ 1 કલાક : નોન-સ્ટોપ ] | Kirtidan Gadhvi & Smmit Jay
2 064 просмотра · 9 месяцев назад
Ugato Suraj
75 подписчиков
2 064 просмотра · 9 месяцев назад
🌼 Manorath Jeev | Laalo – Krishna Sada Sahaayate 🌼
દિવ્ય ભાવના, શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ અને મનને શાંત કરી દે એવી સુમધુર લાગણીથી ભરેલું આ સુંદર ગીત હવે YouTube પર!
🙏 Song: Manorath Jeev
🎬 Movie: Laalo – Krishna Sada Sahaayate
🎵 Theme: ભક્તિ, શ્રદ્ધા અને શ્રીકૃષ્ણના જીવનમૂલ્યો
ઝાલી ને મનોરથ જીવતું (2)
મ્હાલી રે માયા ને જીવ તું,
અધીરો ને વ્યાકુળ થઈને, પામેરે કશું નહી જીવતું,
હો... અધીરો ને વ્યાકુળ થઈને, પામેરે કશું નહીં જીવતું.
પારેવાં ઉડે એ દિશે, મનડા તારે ના જાવું,
નથી ત્યાં એ માળો તારો, નથી સરનામું તારું.
હે... બાકી તો બધુંય ખોટું (2), એક તારો માર્ગ હાચો,
માયાકેરી ચાદર ઓઢી, પામેરે કશું નહીં જીવતું.
અધીરો ને વ્યાકુળ થઈને, પામેરે કશું નહીં જીવતું.
હો... અધીરો ને વ્યાકુળ થઈને, પામેરે કશું નહીં જીવતું.
અધીરો ને વ્યાકુળ થઈને, પામેરે કશું નહીં જીવતું.
હો... અધીરો ને વ્યાકુળ થઈને, પામેરે કશું નહીં જીવતું.
આ ગીતમાં શ્રીકૃષ્ણની કરુણા, પ્રેમ અને જીવન માર્ગદર્શનનું સુંદર વર્ણન છે. સુમધુર સંગીત અને હ્રદયસ્પર્શી બોલ તમને શાંતિ અને સકારાત્મકતા પ્રદાન કરશે.
👉 Like | Share | Comment | Subscribe
તમારો પ્રેમ અને સમર્થન અમને વધુ ભક્તિગીતો લાવવા પ્રેરણા આપે છે.
🔔 નવા વિડિઓઝ માટે Notification Bell દબાવો!
#ManorathJeev #LaaloMovie #KrishnaSadaSahaayate #BhaktiSong #KrishnaSong #DevotionalSong #GujaratiMovie #GujaratiSong #krishnabhajan
#trending #vairal #youtubeshorts #shortvideo #shorts #short #trendingshorts #youtubeshorts