જગન્નાથ મંદિર અમદાવાદ 🙏 | સંપૂર્ણ દર્શન અને મંદિરનો ઈતિહાસ | Gujju Traveller
Gujju Traveller
0:00 / 0:00
જગન્નાથ મંદિર અમદાવાદ 🙏 | સંપૂર્ણ દર્શન અને મંદિરનો ઈતિહાસ | Gujju Traveller
957 просмотров · 13 дн. назад
Gujju Traveller
526 подписчиков
957 просмотров · 13 дн. назад
નમસ્કાર મિત્રો! ❤️
આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદના પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર, જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના દર્શન કરવા. 🚩🙏
આ વીડિયોમાં તમને મંદિરના દર્શન સાથે તેનો ઇતિહાસ, મહત્વ, રથયાત્રા અને કેટલીક રસપ્રદ વાતો પણ જાણવા મળશે.
🛕 મંદિરની મહત્વની માહિતી:
📍 સ્થળ: જમાલપુર દરવાજા, અમદાવાદ
⏰ દર્શનનો સમય: સવારે 6:00 થી બપોરે 1:00 અને બપોરે 3:00 થી રાત્રે 9:00 સુધી.
🙏 મંગળા આરતી: રથયાત્રા દિવસે સવારે 4:00 વાગ્યે
🚩 રથયાત્રા પ્રારંભ: સવારે આશરે 7:00 વાગ્યે
🍛 સરસપુર મોસાળ: બપોરે આશરે 12:00 વાગ્યે
🏠 નિજ મંદિરે પરત: આશરે 8:00 થી 8:30 વાગ્યે.
જો તમને ગુજરાતના મંદિરો, અમદાવાદની સુંદર જગ્યાઓ અને Travel + Knowledge Vlogs ગમે છે તો Gujju Traveller ને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️
👍 Like કરો
💬 Comment કરીને જણાવો કે આગળ કયા સ્થળનો Vlog જોઈએ
🔔 Gujju Traveller Subscribe કરો
જય જગન્નાથ 🙏🚩
#JagannathTemple #JagannathTempleAhmedabad #Ahmedabad #AhmedabadVlog #GujaratiVlog #GujjuTraveller #JagannathMandir #Jamalpur #RathYatra #જયજગન્નાથ #અમદાવાદ #જગન્નાથમંદિર