GSSSB Staff Nurse Bharti 2026 LIVE | Syllabus, Study Plan, Books, MCQ અને Exam Strategy
VS NURSING ACADEMY ( ગુજરાતી )
0:00 / 0:00
GSSSB Staff Nurse Bharti 2026 LIVE | Syllabus, Study Plan, Books, MCQ અને Exam Strategy
36 709 просмотров · Трансляция закончилась 10 дн. назад
VS NURSING ACADEMY ( ગુજરાતી )
28,7 тыс. подписчиков
36 709 просмотров · Трансляция закончилась 10 дн. назад
🔴 GSSSB STAFF NURSE ભરતી 2026 — LIVE GUIDANCE
GSSSB દ્વારા Staff Nurse, વર્ગ-3ની કુલ 131 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
ભરતી તો આવી ગઈ, પરંતુ હવે સૌથી મહત્ત્વના પ્રશ્નો છે:
❓ તૈયારી કેવી રીતે કરવી?
❓ શરૂઆત કયા Subjectથી કરવી?
❓ Nursing Syllabus કેવી રીતે પૂર્ણ કરવો?
❓ Gujarati Subject કેવી રીતે તૈયાર કરવો?
❓ દરરોજ કેટલા કલાક અભ્યાસ કરવો?
❓ MCQ Practice ક્યારે શરૂ કરવી?
❓ Negative Markingમાં Score કેવી રીતે વધારવો?
❓ પરીક્ષા ક્યારે આવી શકે?
❓ ઓછા સમયમાં સંપૂર્ણ તૈયારી કેવી રીતે કરવી?
આ Live Sessionમાં GSSSB Staff Nurse પરીક્ષાની તૈયારી માટે સંપૂર્ણ અને Practical Roadmap આપવામાં આવશે.
━━━━━━━━━━━━━━━━━━━━
📌 LIVE SESSIONમાં શું શીખશો?
✅ GSSSB Staff Nurse ભરતીની મુખ્ય માહિતી
✅ કુલ 131 જગ્યાઓનું Category-wise Breakup
✅ Exam Pattern અને Selection Process
✅ Nursing અને Gujarati Paperનું Weightage
✅ Detailed Nursing Syllabus
✅ Subject-wise Preparation Strategy
✅ તૈયારી કયા વિષયથી શરૂ કરવી?
✅ Daily અને Weekly Study Plan
✅ Notes કેવી રીતે બનાવવા?
✅ Nursing Revision Strategy
✅ Gujarati Grammarની તૈયારી
✅ MCQ Practice કરવાની સાચી રીત
✅ Negative Markingથી કેવી રીતે બચવું?
✅ Mock Test ક્યારે શરૂ કરવા?
✅ Previous Questionsનો ઉપયોગ કેવી રીતે કરવો?
✅ Exam સુધી Syllabus કેવી રીતે પૂર્ણ કરવો?
✅ વિદ્યાર્થીઓના પ્રશ્નોના Live Answers
━━━━━━━━━━━━━━━━━━━━
📝 GSSSB STAFF NURSE EXAM PATTERN
પેપર 1: Nursing Subject
• 100 પ્રશ્ન
• 100 ગુણ
• સમય: 2 કલાક
• ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં પરીક્ષા
પેપર 2: Gujarati Language
• 100 પ્રશ્ન
• 100 ગુણ
• સમય: 2 કલાક
• માત્ર ગુજરાતી ભાષામાં પરીક્ષા
કુલ પરીક્ષા:
• 200 પ્રશ્ન
• 200 ગુણ
• ¼ ગુણ Negative Marking
• બંને પેપરમાં અલગ-અલગ 40% ગુણ ફરજિયાત
━━━━━━━━━━━━━━━━━━━━
📚 NURSING SYLLABUS
1. Fundamental of Nursing — 20 ગુણ
2. Medical-Surgical Nursing — 20 ગુણ
3. Midwifery and Pediatric Nursing — 20 ગુણ
4. Mental Health and Psychiatric Nursing — 20 ગુણ
5. Community Health Nursing — 20 ગુણ
Gujarati Paper:
• Language — 30 ગુણ
• Grammar — 40 ગુણ
• Literature — 30 ગુણ
━━━━━━━━━━━━━━━━━━━━
🎯 આ LIVE કોના માટે છે?
✅ GNM ઉમેદવારો
✅ B.Sc. Nursing ઉમેદવારો
✅ GSSSB Staff Nurseની તૈયારી કરતા વિદ્યાર્થીઓ
✅ Nursing Competitive Examની શરૂઆત કરતા વિદ્યાર્થીઓ
✅ ઘરે રહીને તૈયારી કરતા ઉમેદવારો
✅ Online અથવા Offline Guidance ઇચ્છતા વિદ્યાર્થીઓ
━━━━━━━━━━━━━━━━━━━━
📅 પરીક્ષા ક્યારે આવશે?
Official Notificationમાં પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી.
Exam Date, Call Letter અને Exam Centre અંગેની Official Update GSSSBની Website પર જાહેર કરવામાં આવશે.
કોઈપણ Unofficial અથવા અંદાજિત તારીખને Confirmed Exam Date ન માનવી.
━━━━━━━━━━━━━━━━━━━━
🌐 OFFICIAL WEBSITES
Online Application:
https://ojas.gujarat.gov.in
GSSSB Official Website:
https://gsssb.gujarat.gov.in
ભરતી સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલાં Official Notification અને નવીનતમ સૂચનાઓ જરૂર વાંચો.
━━━━━━━━━━━━━━━━━━━━
🎓 ADMISSION OPEN
GSSSB Staff Nurse વર્ગ-3 પરીક્ષાની તૈયારી માટે VS NURSING ACADEMYમાં Online અને Offline Course ઉપલબ્ધ છે.
કોર્સમાં ઉપલબ્ધ સુવિધાઓ:
✅ Nursing Subjectની સંપૂર્ણ તૈયારી
✅ Gujarati Subjectની તૈયારી
✅ Updated Study Materials
✅ Topic-wise Classes
✅ MCQ Practice
✅ Revision Sessions
✅ Exam-oriented Guidance
✅ Online Classes
✅ Offline Classes
📞 Admission માટે Call/WhatsApp:
93522 79562
📍 VS NURSING ACADEMY
2nd Floor, Pramukh Mastana Complex
Block A, Offices 207-208
Near Reliance Chowkdy, Kudasan
Gandhinagar, Gujarat – 382421
━━━━━━━━━━━━━━━━━━━━
💬 તમારા પ્રશ્નો Live Chatમાં પૂછો
Live Sessionને Like કરો, Nursing Students સાથે Share કરો અને આવનારી Classes તથા ભરતી Updates માટે Channel Subscribe કરો.
⚠️ DISCLAIMER
આ Live Session માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુથી છે. પરીક્ષાની તારીખ, જગ્યાઓ, નિયમો અને ભરતી પ્રક્રિયામાં ફેરફાર થઈ શકે છે. GSSSB અને OJASની Official Website પર પ્રકાશિત સૂચનાઓને અંતિમ માનવી.
#GSSSBStaffNurse #StaffNurseBharti2026 #NursingExam