Destination શું છે એ જ ખબર નહોતી… પછી જે જોયું એ તો OMG! 😱🌊 | Motovlog
Gujjubikervidhi
0:00 / 0:00
Destination શું છે એ જ ખબર નહોતી… પછી જે જોયું એ તો OMG! 😱🌊 | Motovlog
69 просмотров · 2 дня назад
Gujjubikervidhi
111 подписчиков
69 просмотров · 2 дня назад
આજનો Motovlog મારા માટે થોડો વધારે special હતો! 🏍️
કારણ કે આ હતી મારી ARC Community સાથેની પહેલી Rideઅને હું તો પહેલેથી જ super excited હતી!
અમે સવારે Ahmedabad થી નીકળ્યા અને meet-up location હતી Aslali Circle. ત્યાંથી શરૂ થયો Vadodara side નો સુંદર Ride Route.
સવારે Bike પર Sunrise જોવાની મજા જ કંઈક અલગ હોય છે!🏍️
આખો route enjoy કરતા, વચ્ચે માત્ર 2 મિનિટનો break લઈને અમે આગળ નીકળી ગયા.
પછી આવ્યો ગામડાઓમાંથી પસાર થતો સુંદર route, amazing views અને પછી તો OFF-ROADING!
Off-roading ની જે મજા છે એ તો રસ્તા પર નહીં, experience માં સમજાય!
પણ સાચી surprise તો હજુ બાકી હતી… 👀
Finally destination પર પહોંચ્યા અને OMG! 😱🌊
આટલો સુંદર river view અને ત્યાં Kayaking પણ કરી શકાતી હતી!
પહેલા તો bikes park કરીને મસ્ત photos લીધા 🏍️, પછી ચા-નાસ્તો કર્યો અને ત્યારબાદ kayaking માટે નીકળી ગયા.
અને અમે તો મજા કરતા કરતા bin mausam ki holi પણ રમી લીધી! 😂
પછી ride back શરૂ કરી અને રસ્તામાં Anand Gallops પાસે ફરી નાસ્તા માટે રોકાયા. ત્યાં મસ્ત group photo પણ લીધા
ત્યારબાદ Ahmedabad Highway પકડીને પાછા Ahmedabad આવ્યા અને બધાને Tata, Bye-Bye!
Overall, આ ride નો route, views, off-roading, kayaking અને સૌથી વધારે ARC Community સાથેનો experience બધું જ એકદમ જોરદાર હતું!
જો તમને આ Motovlog ગમ્યો હોય તો Like 👍🏻, Comment 💬 અને Subscribe ❤️ કરવાનું ભૂલતા નહીં!
મળીએ Next Ride માં! 🏍️🔥
#gujaratimotovlogger #ahmedabad #AhmedabadRide #ARC #gujju #gujarativlog #motovlogindia #BikeRide #RiderLife #Kayaking #offroading #sunriseride #gujarati #GujaratMotovlog #bikevlog #women #femaleriders #gujju #ahmedabad #gujarat