અખાડો|શું જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચેના જંગે લોધિકા સંઘમાં આબરૂ પાડી ?
News Gujarat Official
0:00 / 0:00
અખાડો|શું જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચેના જંગે લોધિકા સંઘમાં આબરૂ પાડી ?
22 127 просмотров · 2 дня назад
News Gujarat Official
43,2 тыс. подписчиков
22 127 просмотров · 2 дня назад
અખાડો|શું જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચેના જંગે લોધિકા સંઘમાં આબરૂ પાડી ? શા માટે મેઇન્ડેટવાળા હાર્યા ?
રાજકોટના લોધિકા સંઘમાં શું થયું...કેવી રીતે ભાજપના જ એક જૂથે બીજા જુથની આબરૂ કાઢી...શા માટે કાજકોટ જિલ્લા ભાજપના અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા પર સેટીંગ પાટીને મેઇન્ડેટ આપ્યાના આરોપ લાગ્યા...આ ખેલમાં અરવિંદ રૈયાણીનો દોરો કોણે કર્યો..આ જંગમાં ગોંડલના જયરાજસિંહની શું ભૂમિકા...જુઓ તમામ પાસાઓ પર આ અખાડામાં જગદીશ મહેતાનું સૌથી વિષ્ફોટક અને સટીક એનાલિસીસ...જે રાજકોટ અને સૌરાષ્ટ્ર ભાજપમાં ચાલતા ખેલને ખુલ્લું પાડે છે...
વિડિયો ગમ્યો હોય તો Like, Share, Comment કરો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
#JayeshRadadiya #PrashantKorat #bjp #LodhikaSangh #RajkotBJP #shorts #jagdishmaheta #newsgujaratofficial
(લોધિકા સંઘ ચૂંટણી પરિણામ, જયેશ રાદડિયા પ્રશાંત કોરાટ, ભાજપ મેન્ડેટ હાર, અરવિંદ રૈયાણી હાર, રાજકોટ ભાજપ જૂથવાદ, લોધિકા સહકારી સંઘ)
ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે.
News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati.
અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે.
🔴 Subscribe to News Gujarat YouTube Channel:
/ @newsgujaratofficial
📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ:
🔹 Facebook: / 18h2b2actw
🔹 Instagram: / newsgujaratofficial
🔹 Twitter (X): https://x.com/newsgujarat_
તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર!
Like | Share | Subscribe
#NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate