Перейти к содержимому

😱 હવામાં છે જાદુઈ શક્તિ? ન્યૂટનનો સિદ્ધાંત કે જાદુ! 🤯 | Amazing Science Experiment

આપણું ગુજરાત

0:00 / 0:00

😱 હવામાં છે જાદુઈ શક્તિ? ન્યૂટનનો સિદ્ધાંત કે જાદુ! 🤯 | Amazing Science Experiment

7 просмотров · 15 ч назад
આપણું ગુજરાત
422 подписчика
7 просмотров · 15 ч назад
નમસ્કાર મિત્રો! ❤️ શું માત્ર હવામાં ફૂંક મારવાથી ગ્લાસમાંથી પાણી બહાર કાઢી શકાય? 😱 આજે આપણે એક એવો અદ્ભુત Science Experiment કરવાનો છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો! આ પ્રયોગમાં આપણે બે નળી અને પાણી ભરેલા ગ્લાસની મદદથી એક અનોખો પ્રયોગ કર્યો છે. ખાસ વાત એ છે કે નળીને મોઢેથી ખેંચ્યા વગર માત્ર બીજી નળીમાં ફૂંક મારવાથી પાણી બહાર આવે છે! 🤯 શું આ જાદુ છે કે વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત? વીડિયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં. વિડિયો ગમે તો Like, Share અને Channel Subscribe કરજો. ❤️ #ScienceExperiment #GujaratiExperiment #AmazingScience #ScienceFacts #GujaratiVlog 🏷️ Gujarati Science Experiment, Amazing Science Experiment, Newton Experiment, Air Pressure Experiment, Water Experiment, Science Magic, Gujarati Experiment, Amazing Science Facts, Viral Science Experiment, Gujarati Vlog