Перейти к содержимому

ચોખ્ખુ પાણી આપીને, VMC એવોર્ડ જીતી બતાવે - તીર્થ બ્રહ્મભટ્ટ

Nation Plus News

0:00 / 0:00

ચોખ્ખુ પાણી આપીને, VMC એવોર્ડ જીતી બતાવે - તીર્થ બ્રહ્મભટ્ટ

106 просмотров · 1 дн. назад
Nation Plus News
86,7 тыс. подписчиков
106 просмотров · 1 дн. назад
વડોદરા શહેરમાં નવરાત્રિના પાવન ઉત્સવ વચ્ચે જ પીવાના શુદ્ધ પાણીના પ્રશ્ને ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. શહેરના વોર્ડ નંબર ૧૪ માં આવેલા વાડી લુહારવાસ અને ગાજરાવાડી વિસ્તારમાં દૂષિત અને અપૂરતા પાણીના પુરવઠાથી ત્રસ્ત રહીશોએ મહાનગરપાલિકા સામે મોરચો માંડ્યો હતો. કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને સ્થાનિક અગ્રણી અમિત ગોટીકરની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને રહીશો ખંડેરાવ માર્કેટ સ્થિત વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા. જનઆક્રોશ સાથે મેયર ગેટ પાસે વિરોધ પ્રદર્શિત કરી માટલાં ફોડવામાં આવ્યા હતા. અગાઉ સભામાં ગંદા પાણીની બોટલ બતાવવા છતાં પાલિકા તંત્ર પેટનું પાણી ન હલાવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે તંત્રના કાન ખોલવા કટાક્ષ કરવામાં આવ્યો હતો. #vadodaranewschannel #vadodaranews #vmcvadodara #vmcmayor #drinkingwater #watermanagement #sewagetreatment #cityinfrastructure #publichealth #vmcvadodara #vadodaramunicipalcorporation #vvn #garba #gujaratifestival #2026 #livestream #live #youtubelive #artandculture #vadodaravibrantvavratri #garbafestival #BRGGroup #vadodaracity #navratricelebration #gujaraticulture #traditionaldance #festivalseason #cityofart #bringingpeopletogether #gujaratigarba #celebratingtraditions #BRGEvents #firetv #ddnationallive #playboxtv #rokutv #dailyhunt #rocktv #dthlive#worldtv #culturalheritage #vibrantnavratri #vvn #vadodaravibrantnavratrigarba2026 #sargamgupta #brgeducationtrust #vadodaragarba #garbaplayers #gujaratpublicschool #garbanavratri #Nationplusnews #vashishthshukla #todaysupdates #today #hyperlocalchannel #localnewschannel #highlyviewedchannel #trendingnews #latestnews #latestupdates #latestvideo #today #todaysupdates #todaynews #gujarat #gujaratinews #vadodara #vadodaranews #vadodaranewsonline #vadodaracity #vadodaraupdate #vadodaralive #gujaratinewslive #localchannelnews #localchannel #vadodaralocalnewschannel #vadodaranews #vadodaranewschannel #vadodaranewslive Please Share, Subscribe and support us    / @nationplusnewschannel   Follow us on Instagram   / nationplusnews_   Follow us on Facebook   / nationplusnews   Follow us on Public app https://public.app/user/profile/5Qzhr... Twitter   / nationplusnews_   WhatsApp Group https://chat.whatsapp.com/JRhh0AnZfyM... Thank you