Перейти к содержимому

કાઠિયાવાડી ભુંગરા બટાટા | એકદમ દેશી સ્વાદમાં મસાલેદાર અને ટેસ્ટી બટાટા બનાવવાની સરળ રીત 😋🔥

cooking with riddhi 🍽🥣

0:00 / 0:00

કાઠિયાવાડી ભુંગરા બટાટા | એકદમ દેશી સ્વાદમાં મસાલેદાર અને ટેસ્ટી બટાટા બનાવવાની સરળ રીત 😋🔥

568 просмотров · 5 дн. назад
cooking with riddhi 🍽🥣
300 подписчиков
568 просмотров · 5 дн. назад
🌶️ કાઠિયાવાડી ભુંગરા બટાટા 🥔🔥 આજે બનાવીએ એકદમ દેશી કાઠિયાવાડી સ્ટાઇલના મસાલેદાર અને ચટપટા ભુંગરા બટાટા. 😋 બટાટાને સરસ મસાલા સાથે શેકીને બનાવેલી આ વાનગી સ્વાદમાં એકદમ જબરદસ્ત છે. ખૂબ જ સરળ રીતે અને ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. 👉 ગરમાગરમ રોટલી, ભાખરી કે પરાઠા સાથે આ બટાટા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ❤️ વિડિયો પસંદ આવે તો Like 👍, Share ↗️ અને “Cooking with riddhi” ચેનલને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં. #કાઠિયાવાડીભુંગરાબટાટા #ભુંગરાબટાટા #કાઠિયાવાડીરસોઈ #ગુજરાતીરેસિપી #બટાટાનુશાક #GujaratiRecipe #KathiyawadiRecipe #CookingWithRiddhi