💐💐સાખી સાથે... મંજીરો એક તારો મિરાએ લીધો હાથ... લખેલુ છે #satsang bhajan @geeta_patel930
Sakhi Mandal Umalla
0:00 / 0:00
💐💐સાખી સાથે... મંજીરો એક તારો મિરાએ લીધો હાથ... લખેલુ છે #satsang bhajan @geeta_patel930
962 просмотра · 13 часов назад
Sakhi Mandal Umalla
19,6 тыс. подписчиков
962 просмотра · 13 часов назад
મંજીરો એકતારો મીરા એ લીધો હાથ
એવા રાણાજીને કેજો કે ગિરધર મારો નાથ
સોનલા ઈંઢોણી રાણા રાણા રૂપલા ઘડુલો તારો
એવા પાણીડા ભરશું મારા ગિરધર વરને કાચ
એવા રાણાજી ને કેજો કે ગિરધર મારો નાથ
રેશમની સાડીઓ રાણા જે મોકલે
રેશમની સાડીઓ મારે નવ જોઈએ રાણા
ભગવી ચાદર પહેરીને હું ભજન ગાવા
એવા રાણાજી ને કેજો કે ગિરધર મારો નાથ
નવ લખો હાર લો રાણાજી મોકલે
નવ લખો હાલો મારે નવ જોઈએ રાણા
તુલસીની માળા પહેરીને હું ભજન
એવા રાણાજી ને કેજો કે ગીરધર મારો નાથ
રૂપિયાના જોઈએ મારે રથડા ના જોઈએ
પગ બાળા ચાલીને હું તીરથ કરવા જાઉં
એવા રાણાજી ને કેજો કે ગિરધર મારો નાથ
મીરાબાઈ કહે છે રાણા કૃષ્ણ અને ભજી લે વાલા
કૃષ્ણની ભજો તો ઉતારે ભવ પાર
એવા રાણાજીને કેજો કે ગિરધર મારો નાથ
મંજીરો મેરા એ લીધો હાથ
એવા રાણાજી ને કેજો કે ગિરધર મારો નાથ
🙏🙏