જયપુરથી આગ્રા લક્ઝરી બસ ડ્રાઇવિંગ | Bus Simulator Gameplay in Gujarati | Gujarati Driver
Gujarati Driver
0:00 / 0:00
જયપુરથી આગ્રા લક્ઝરી બસ ડ્રાઇવિંગ | Bus Simulator Gameplay in Gujarati | Gujarati Driver
116 просмотров · 5 дней назад
Gujarati Driver
10 подписчиков
116 просмотров · 5 дней назад
નમસ્કાર મિત્રો! સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાતી ડ્રાઈવર પર.
આજના આ વીડિયોમાં આપણે બસ સિમ્યુલેટર ગેમમાં જયપુરથી આગ્રા રૂટ પર કોન્ટ્રાક્ટ જોબ લઈને લક્ઝરી બસ ચલાવી રહ્યા છીએ. રસ્તામાં વરસાદ અને અલગ-અલગ રૂટની મજા માણતા આપણે મુસાફરોને સુરક્ષિત રીતે તેમની મંઝિલ સુધી પહોંચાડીશું.
જો તમને આપણું આ બસ ડ્રાઇવિંગ પસંદ આવે તો વીડિયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં!
#GujaratiDriver #BusSimulator #BusDriving #GamingInGujarati #JaipurToAgra #BusSimulatorGameplay #GujaratiGaming