Sardar Sarovar Dam Water Level | ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર ,નર્મદા ડેમ છલકાવાને 1 મીટર જ બાકી
News18 Gujarati
0:00 / 0:00
Sardar Sarovar Dam Water Level | ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર ,નર્મદા ડેમ છલકાવાને 1 મીટર જ બાકી
3 621 просмотр · 12 часов назад
News18 Gujarati
4,52 млн подписчиков
3 621 просмотр · 12 часов назад
Good news for the people of Gujarat: the Narmada Dam is just one meter away from overflowing. The water level of the Sardar Sarovar Narmada Dam has risen due to increased inflow from upstream areas. The inflow from upstream stands at 75,240 cusecs. Currently, the dam's water level is at 137.68 meters, marking a rise of 24 cm in the last 24 hours. With the maximum water level set at 138.68 meters, the dam is only one meter away from reaching its peak capacity. The Narmada Dam currently holds 7,922.73 MCM of live storage water.
ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર.નર્મદા ડેમ છલકાવાને 1 મીટર જ બાકી. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી પાણીની આવક વધી.ઉપરવાસમાંથી 75 હજાર 240 ક્યુસેક પાણીની આવક. હાલ નર્મદા ડેમની સપાટી 137.68 મીટર.24 કલાકમાં 24 સેમીનો વધારો. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. નર્મદા ડેમ મહત્તમ સપાટી પર પહોંચવા માત્ર 1 મીટર બાકી.નર્મદા ડેમ માં 7922.73 mcm લાઈવ સ્ટોરેજ પાણી.n18oc_samachar
#NarmadaDam #SardarSarovarDam #GujaratWaterUpdate #NarmadaDamWaterLevel #GoodNewsGujarat #GujaratNews #NarmadaRiver #GujaratMonsoon2026 #FarmerNews #WaterSecurity #gujaratinews18 #news18gujarati
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: / news18gujarati
Follow us on Twitter: / news18guj
Follow us on Instagram: / news18gujarati
Follow Every Breaking Story LIVE 🔴
Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM