આ કામ કરો આંબા થઈ જશે નંબર 1,આંબા માં આ કામ કરો અને પરિણામ જુઓ | #newfarming | #mojilokhedut #short
MOJILO KHEDUT
0:00 / 0:00
આ કામ કરો આંબા થઈ જશે નંબર 1,આંબા માં આ કામ કરો અને પરિણામ જુઓ | #newfarming | #mojilokhedut #short
388 просмотров · 2 недели назад
MOJILO KHEDUT
1,75 тыс. подписчиков
388 просмотров · 2 недели назад
આજે અમે આંબાના પાકમાં પ્રુનિંગ (Pruning)નું મહત્વનું કામ કર્યું છે. 🌳🥭
આંબાના ઝાડમાં યોગ્ય રીતે પ્રુનિંગ કરવાથી વધારાની અને બિનજરૂરી ડાળીઓ દૂર થાય છે અને ઝાડને યોગ્ય આકાર આપી શકાય છે.
આ વીડિયોમાં જુઓ કે આંબામાં પ્રુનિંગનું કામ કેવી રીતે કરવામાં આવે છે અને ખેતીમાં તેનું શું મહત્વ છે. 👨🌾🌱
વિડિયો તમને ગમે તો Like 👍, Comment 💬 અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.
તમારી એક Like અને Subscribe અમારા માટે ખૂબ મહત્વની છે. ❤️
#આંબા #પ્રુનિંગ #આંબાનીવાડી #MangoFarming #MangoPruning #Agriculture #Farming #ખેતી #ખેડૂત #ModernFarming #GujaratiFarming #Khedut
ચેનલ છે મારા ખેતરના ખૂણેથી શરૂ થતી એક વાર્તા કે જેમાં અમારા ખેતરના જીવંત દ્રશ્યોની… જ્યાં સાથે મળશે તમને આપણું ખેતરનું સાચું અને નિખાલસ ખેડૂતનું જીવનની એક ઝાંખી, જમીન સાથેનો સંબંધ, મહેનતનું મૂલ્ય અને એક ખેડૂત ની ખેતર સાથે આપણી ખેતીની વાતો
અહીં આપણે લાવીએ છીએ દરરોજની ખેતરતની હકીકત, ખેતીના જુદા જુદા ઉપાયો, મૌસમ પ્રમાણેના ફેરફાર, ખેતીની મજા અને મહેનતના કામ કરતાં લોકો ને જોવા નું ગમે છે તો આ ચેનલ તમારા માટે જ છે