Madrid નો સુંદર સૂર્યાસ્ત! 🌅 | Madrid Sunset View & Garden Tour 🌳 🇪🇸
Vimal Baldaniya Live
0:00 / 0:00
Madrid નો સુંદર સૂર્યાસ્ત! 🌅 | Madrid Sunset View & Garden Tour 🌳 🇪🇸
11 просмотров · 6 дней назад
Vimal Baldaniya Live
28 подписчиков
11 просмотров · 6 дней назад
આજના આ વિડિયોમાં જુઓ મદ્રિદના એક સુંદર ગાર્ડનનો નજારો અને અદભુત સનસેટ (સૂર્યાસ્ત)! 🌅 હું અને મારો ભાણો આજે આ ગાર્ડનમાં ફરવા આવ્યા છીએ, જ્યાંથી દૂરના ડુંગરો અને મદ્રિદ શહેરનું કામકાજ પણ દેખાય છે. રીલ્સમાં આખો વિડિયો મૂકવો શક્ય નથી, એટલે આ ગાર્ડનનો પૂરો વ્લોગ તમને મારી YouTube અને Facebook ચેનલ પર જોવા મળશે. પૂરો વિડિયો જોવા માટે મારી ચેનલની મુલાકાત ચોક્કસ લેજો!
જો તમને આ નજારો ગમ્યો હોય તો Like કરજો, Share કરજો અને Subscribe કરવાનું ભૂલતા નહીં! ❤️✨
#GujaratiVlog #MadridSunset #SpainGujarati #GujaratiYoutuber #SpainVlog #MadridCity #EuropeVlog #SunsetView #TrendingGujarati #DesiInSpain #GujaratiVideo