ઍફિલ ટાવર પર મહિલાઓને કેમ હટાવાઈ? BAPS મુલાકાત બાદ શું થયું?
Loksatta Jansatta
0:00 / 0:00
ઍફિલ ટાવર પર મહિલાઓને કેમ હટાવાઈ? BAPS મુલાકાત બાદ શું થયું?
6 988 просмотров · 5 дней назад
Loksatta Jansatta
59,5 тыс. подписчиков
6 988 просмотров · 5 дней назад
પેરિસના પ્રખ્યાત ઍફિલ ટાવર પર BAPSના લગભગ 100 સભ્યોના પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ મોટો વિવાદ સર્જાયો છે. મીડિયા અહેવાલો મુજબ, મુલાકાત દરમિયાન કેટલીક મહિલા કર્મચારીઓને તેમની કાર્યસ્થળ પરથી હટાવી તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે.
ઍફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETEએ પણ જણાવ્યું કે પ્રતિનિધિમંડળ તરફથી મહિલાઓ સાથે શક્ય તેટલી ઓછી વાતચીત થાય તેવી વિનંતી કરવામાં આવી હતી. કંપનીએ સ્વીકાર્યું કે આવી શરતો સ્વીકારવી ન જોઈતી હતી અને આ ઘટના તેના મહિલા-પુરુષ સમાનતાના મૂલ્યો સાથે સુસંગત નથી.
આ ઘટનાને લઈને ઍફિલ ટાવરના કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો અને હડતાળને કારણે ટાવર બંધ પણ રહ્યો. બીજી તરફ BAPSએ મુલાકાત દરમિયાન થયેલી કોઈપણ અસુવિધા બદલ માફી માગી અને પરસ્પર સન્માન તથા સેવાના મૂલ્યોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.
ફ્રાન્સના રાજકીય નેતાઓએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. આખરે ઍફિલ ટાવર પર શું થયું? મહિલાઓને કેમ ખસેડવામાં આવી? BAPSનું શું કહેવું છે? અને ફ્રાન્સમાં આ મુદ્દો આટલો મોટો કેમ બન્યો?
જુઓ The Loksatta Showની આ ખાસ ડોક્યુમેન્ટરી-ન્યૂઝ સ્ટોરી.
વિડિયો ગમ્યો હોય તો Like, Share અને The Loksatta Showને Subscribe કરવાનું ભૂલતા નહીં.
Welcome to the Official YouTube Channel of Loksatta Jansatta - Gujarat’s oldest and most trusted media house, delivering fearless journalism since 1951. With over seven decades of unwavering commitment to truth and integrity, we bring you the latest breaking news, in-depth political analysis, ground reports, and the voices that shape Gujarat and beyond.
What We Offer:
Breaking News: Stay updated with real-time news from Gujarat, India, and the world.
In-Depth Analysis: Comprehensive insights and expert opinions on political, social, and economic issues.
Ground Reports: Firsthand coverage from the heart of the events, capturing voices and stories often unheard.
Voices That Matter: Interviews and discussions with leaders, activists, and influencers shaping today’s society.
Our channel is your reliable source for truth, clarity, and context. Join a community that values fearless journalism and informed conversations.
Subscribe Now and be part of Gujarat’s most trusted news journey!
For instant update Follow us on Facebook: / loksattajansatta
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: / theloksatta
Follow us on LinkedIn: / theloksatta
Visit our Website: www.theloksatta.com
For advertisements e-mail us at: theloksatta@gmail.com
#loksattajansatta #gujaratinews #socialmedia #theloksatta #breakingnews #latestnews #gujaratisamachar #LocalNews #politics #modi #bjp #elections #cricket #entertainment #viralnews #trendingnews #celebirty #weatherupdates #india #ahmedabad #surat #vadodara #news #2025