Перейти к содержимому

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે | Ram Mane Rasto Batav Jiv Ne Javu Chhe #gujaratibhajan

Shyam Mahila Mandal Navsari

0:00 / 0:00

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે | Ram Mane Rasto Batav Jiv Ne Javu Chhe #gujaratibhajan

1 940 просмотров · 11 часов назад
Shyam Mahila Mandal Navsari
83 тыс. подписчиков
1 940 просмотров · 11 часов назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari. -"ભજન નીચે લખેલું છે"- : શ્યામ મહિલા મંડળ, નવસારી Application: https://play.google.com/store/apps/de... Website : http://smm.tss.ai/ Facebook :   / shyammahilamandal   Instagram :   / shyammahilamandal   : #GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on 🌹💐 શ્રદ્ધાંજલિ ભજન 🌹💐 રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું રસ્તો પ્રાણી તને પછી બતાવું શું કર્યા દાનને પુણ્ય જીવને જાવું છે એકલું સોળ સોમવારના પ્રભુ ઉપવાસ મે કરીયા એકાદશીનો નો રહ્યો પાર, જીવને જાવું છે એકલું સોળ સોળ દીકરીઓને અમે જમાડી ભાણેજનો નો રહ્યો પાર જીવને જાવું છે એકલું સોળ સોળ બ્રાહ્મણોને અમે જમાડ્યા સાધુ જમાડ્યા અપાર જીવને જાવું છે એકલું અન્નદાન પુણ્યદાન અમે બહુ કરીયા વસ્ત્રદાનનો નો રહ્યો પાર જીવને જાવું છે એકલું ગૌદાન કન્યાદાન અમે રે કરીયા ધન અમે દીધા અપાર જીવને જાવું છે એકલું જીવનો હિસાબ જોઈ, રામ રાજી થયા જીવનો કર્યો ઉદ્ધાર જીવને જાવું છે એકલુ 🌹💐 સાખી 💐🌹 હે…… ચાર દિવસની જિંદગી તારી પળમાં ચાલી જાશે રે કંચન જેવી કાયા તારી એક દિન રાખ થઈ જાશે રે ભાઈ……