દાંતા જૂના અંબાજી મંદિર 🛕 જોયું | ભટીયાણિસા માતાજી મંદિર – મિની જશોલ | Danta Vlog
Chavda's Vlogs
0:00 / 0:00
દાંતા જૂના અંબાજી મંદિર 🛕 જોયું | ભટીયાણિસા માતાજી મંદિર – મિની જશોલ | Danta Vlog
805 просмотров · 3 дн. назад
Chavda's Vlogs
7,14 тыс. подписчиков
805 просмотров · 3 дн. назад
દાંતા ખાતે આવેલું ઐતિહાસિક જૂનું અંબાજી મંદિર અને ભટીયાણિસા માતાજીના મંદિરના દર્શન 🙏🚩
આ વીડિયોમાં આપણે દાંતા સ્ટેટના રાજવી શ્રી પરમવીરસિંહજી સાથે જૂના અંબાજી મંદિરના દર્શન તેમજ ભટીયાણિસા માતાજીના મંદિરની મુલાકાત કરીશું. ભટીયાણિસા માતાજીના આ સ્થાનને “મિની જશોલ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
મંદિરની સુંદરતા, આસ્થા અને દાંતા સાથે જોડાયેલો વારસો તમને આ વીડિયોમાં જોવા મળશે.
📍 Location: Danta, Banaskantha, Gujarat
🎥 Chavda Vlogs – Travel | Heritage | Culture | Gujarat
વીડિયો ગમે તો Like 👍, Share અને Subscribe 🔔 જરૂર કરજો.
જય અંબે મા 🙏🚩
#Danta #AmbajiMandir #BhatiyanisaMataji #MiniJashol #DantaAmbaji #Banaskantha #Gujarat #GujaratTourism #Temple #ChavdaVlogs