Перейти к содержимому

શ્રાવણ સોમવાર નિમિત્તે🌺લેવો છે સન્યાસી શિવજી છોડી ચાલ્યા કૈલાશ સાંભળવા જેવું રસપ્રદ Shivji bhajan 👇

ભક્તિમાં લીલાલેર છે

0:00 / 0:00

શ્રાવણ સોમવાર નિમિત્તે🌺લેવો છે સન્યાસી શિવજી છોડી ચાલ્યા કૈલાશ સાંભળવા જેવું રસપ્રદ Shivji bhajan 👇

37 905 просмотров · 1 г. назад
ભક્તિમાં લીલાલેર છે
64,9 тыс. подписчиков
37 905 просмотров · 1 г. назад
શ્રાવણ સોમવાર નિમિત્તે🌺લેવો છે સન્યાસી શિવજી છોડી ચાલ્યા કૈલાશ સાંભળવા જેવું રસપ્રદ Shivji bhajan 👇 other channel link    / @rajnivoicegujarati   નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #તારીમોલાતુંમાંમજાનહોતીમાણી #pitrupakshspecialbhajan #શ્રાદ્ધનાભજન #પિતૃપક્ષનીસાખીઓ #પિતૃપક્ષનાભજન #ganeshchaturthispecialbhajan #ગણપતિનાભજન #pitrupakshnisakhio #janmashtami #કૃષ્ણજન્મનાભજન #Janmashtamispecialbhajan #શ્રાવણમાસનાભજન #shravanmasspecialbhajan #મોબાઈલનુંભજન #rakshabandhanspecial #હિંડોળાભજન #hindolabhajan #rakshabandhanstatus #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan #krishnasong #prabhatiya #santvani #gujarat #newkirtan #newbhajan #garba #gujarati #ramjibhajan #shivjibhajan #hanumanJibhajan #hanumanchalisa #matajibhajan #bhagwatgeetagujarati #gujaratisong લેવો છે સંન્યાસ શિવજી છોડી ચાલ્યા કૈલાસ જી કૈલાશ વાસી કાશી એ ચાલ્યા લેવા ને સંન્યાસ જી હરતા ફરતા આવી પહોંચ્યા ગંગાજીને ઘાટજી વાત જાણી વિષ્ણુજી પહોંચ્યા કાશી મોજાર જી હરિહર ત્યાં ભેગા થયા ને ભેટી પડ્યા ભરી બાથજી વિષ્ણુ કહે છે ક્યાંથી આવ્યા? કેમ છો ભોળાનાથજી ગંગા પાર્વતી ગણેશ નંદી કેમ નથી સંગાથ જી શરમાઈ ગયા ને શિવજી બોલ્યા સાંભળો પ્રભુજી વાત જી સુખ નથી સંસારમાં તે લેવા આવ્યો સંન્યાસ જી વાલ કરીને વિષ્ણુ બોલ્યા કરોને દિલની વાત જી દુઃખ તમારું દૂર કરશું કરશું કંઈક ઉપાય જી શિવજી કહે છે સુણોને શામળા મારે છે બે નારજી એક મસ્તક ચડીને બેઠા બીજી દુર ના થાય જી પાર્વતી સાથે વાત કરું ત્યાં ગંગાજી ગુસ્સે થાય જી જોર કરીને જટા ખેંચે બીજી ખેંચે રુદ્ર માળજી કાર્તિક કેરા મોર મારા નાગને ખાવા જાય જી નાગ દેખી ઉંદર ભાગે ગણેશ ગુસ્સે થાય જી સિંહ સૂરો પાર્વતીજી નો ગરજે દીને રાતજી મસ્ત કંપે ગણેશ મારો નંદી નાસી જાયજી નાગ ઉંદર મયુર નંદી ઉપજાવે ઉત્પાતજી વાહન મારા પૂર્વના વેરી આવી ભરાણા ઘર માહિ જી કોને વારુ કોને રીઝવુ રોજનો ઉત્પાત જી દયા કરીને તમે શામળા મને અપાવો સંન્યાસ જી વિષ્ણુ કહે મારી વાત સાંભળો પછી કરો વિચાર જી નહિતર આપણે બેઉ સાથે લઈ લેશું સંન્યાસ જી મુખ મલકાવી વિષ્ણુ બોલ્યા સાંભળો ને ભોળાનાથ જી હું ને તમે બંને સરખા મારે છે બે નાર જી બબ્બે નાર છે છતાં પણ એક ન આવે કામ જી ઘરે આવું ત્યારે હાજર ન હોય મારે મૂંઝવણ થાય જી લક્ષ્મીજી ચંચળ ફરતા ચાલે પૃથ્વી ઊભી નવ થાય જી સસરા ના ઘરમાં મારે રહેવું કોઈને ના કહેવાય જી ઘર જમાઈ થઈને રહેવું મારે ઉચાળા સાગર માયજી શેષનાગની છાયા મારે કાયમ ડોલા ખાય જી વાહન મારુ ગરુડ એ તો શેષને ખાવા જાય જી વાહન મારા પૂર્વના વેરી આવી ભરાણા ઘર માહિ જી દેવો આપણે દુઃખ થી ડરીએ તો માનવનું શું થાય જી? લેખ વિધિના લખ્યા લલાટે મિથ્યા નહીં થાનાર જી વિષ્ણુ કેરી વાત સુણીને હરખાયા ભોળાનાથ જી તમે જાઓ સાગર માં ને હું જાઉં કૈલાસ જી શિવજી કહે છે હવે મારે નથી લેવો સંન્યાસ જી નરસૈયાના નાથે ભાંગ્યો મારા મનનો સંદેહ જી સુખ દુઃખ આવે સંસારમાં ભલે થવાનું હોય તે થાય જી શિવજી કહે છે હવે મારે નથી લેવો સંન્યાસ જી કાશી એ થી ચાલ્યા ભોળા આવ્યા છે કૈલાશજી ગંગા પાર્વતી ગણેશ નંદી ભેટી પડ્યા ભોળાનાથને શિવજી કહે છે હવે મારે નથી લેવો સંન્યાસ જી જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોળાનાથ 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.