Перейти к содержимому

મેખડી રામાપીર નો મંડપ ૨૦૨૬ || રામાપીર ના મંડપ ની સ્થાપના નો સંપૂર્ણ વીડિયો 🚩🙏🌺

Mahesh Kathi Vlogs

0:00 / 0:00

મેખડી રામાપીર નો મંડપ ૨૦૨૬ || રામાપીર ના મંડપ ની સ્થાપના નો સંપૂર્ણ વીડિયો 🚩🙏🌺

8 709 просмотров · 5 месяцев назад
Mahesh Kathi Vlogs
11,4 тыс. подписчиков
8 709 просмотров · 5 месяцев назад
મેખડી રામાપીર નો મંડપ ૨૦૨૬ || રામાપીર ના મંડપ ની સ્થાપના નો સંપૂર્ણ વીડિયો 🚩🙏🌺 આજે આપણે છીએ સીધા મેખડી રામાપીર ના મંડપ માં કે જ્યા રામાપીર ના અદ્ભૂદ મંડપ નો અનેરો પ્રસંગ નો લાવો લેવા દેશ વિદેશ માંથી લાખો લોકો ઉમટી પડશે.🙏 📍સ્થળ:- મેખડી, સામરડા રોડ, તા.માંગરોળ.જી.જૂનાગઢ ( ગુજરાત ) 🕉️ પ્રસંગ :- શ્રી રામદેવજી મહારાજ નો સવરો મંડપ અને લોક મેળો. 🔥મુખ્ય આકર્ષણ:- રામાપીર નો મંડપ ખડો થાય તે અદભુત દ્રષ્યો, માતા ડાલીબાઈ ના બાળ સ્વરૂપ ના દર્શન, મંડપ દરમિયાન ભજન કીર્તન અને સામૈયા નો લ્હાવો, રામાપીર બાપા ના સાક્ષાત દર્શન કરવા નો અવસર. આ બધું તમે Live માં જોઈ સકશો. ✨ રામાપીર નો ખડો થતો મંડપ ✨ રામાપીર ના મંડપ નો શણગાર ✨ રામાપીર ના મંડપ નો મેળો લાઇવ 🙏 હાલો મેખડી રૂડા ગામ માં કે જ્યા રામાપીર નો કાઠિયાવાડી મંડપ નો પ્રસંગ હોય છે. 🙏 જો તમે પણ રામાપીર ના મંડપ અને મેળા ના ઉત્સવ સાથે જોડાવવા માંગો છો તો આ આપણી યુટ્યુબ ચેનલ Mahesh Kathi Vlogs ને subscribe કરવાનું ભૂલતા નહીં..🙏 🌟 Your Intrest મેખડી ગામ માં રામાપીર નો મંડપ mekhadi ramapir ka mandap live 2026 ramapir ka mandap Gujarat Shri ramdevji maharaj ka mandap mekhadi mekhadi ramapir ka madap live 2026 gujrat me ramdevpir ka mandp kab hota hai Mahesh Kathi vlogs Mahesh Kathi Mahesh Kathi na video Ramdevpir ka mandp live 2026 Live mekhadi ramapir ka mandap મેખડી રામાપીર નો લાઇવ મંડપ ગુજરાત માં રામાપીર નો મંડપ લાઇવ રામાપીર ના મંડપ ના વિડીયો રામાપીર મંડપ નિ સ્થાપના mekhadi mamdap location રામાપીર ના મંડપ નિ તૈયારીઓ મેખડી મંડપ નિ તારીખ Ramapir mandap ka mela 2026 Ramapir mandap tithi mekhadi mandap ki date ramapir mandap ramdevji maharaj jay ramapir ramapir na mandap ramapir bhajan ramapir live mandap ramapir gujarati ramapir video ramapir status ramapir mandap mekhadi mekhadi ramapir mandap gujarati vlog gujarati dharmik video gujarati culture kathiyawadi vlog desi vlog gujarati ramapir na bhakt ramapir utsav ramdevpir mandap mandap video gujarati bhakti video gujarati mandap ramapir darshan ramapir na song #Ramapir #RamdevjiMaharaj mekhadi #Mandap #Bhakti #GujaratiVlog #DesiVlog #RamapirMandap #JayRamapir #DharmikVideo #maheshkathivlogs