Перейти к содержимому

MGVCL ટ્રાન્સફોર્મર | Power Transformer Working, Losses | Vidyut Sahayak JE Electrical | LIVE@05PM

GYANLIVE

0:00 / 0:00

MGVCL ટ્રાન્સફોર્મર | Power Transformer Working, Losses | Vidyut Sahayak JE Electrical | LIVE@05PM

2 241 просмотр · Трансляция закончилась 3 дн. назад
GYANLIVE
1,19 млн подписчиков
2 241 просмотр · Трансляция закончилась 3 дн. назад
MGVCL લેખિત પરીક્ષા માટે ટ્રાન્સફોર્મર (Transformer) — કાર્યસિદ્ધાંત, ટ્રાન્સફોર્મરના ભાગો, પ્રકાર, ટ્રાન્સફોર્મર ઓઈલ, બ્રીધર, બુકોઝ રીલે, લોસ, એફિશિયન્સી અને રેગ્યુલેશન — MGVCL ની પરીક્ષામાં વારંવાર પુછાતા પ્રશ્નો ઉદાહરણો સાથે. આજે સાંજે 05:00 વાગ્યે LIVE. GYANLIVE (જ્ઞાન લાઈવ) પર, ગુજરાતીમાં. MGVCL, UGVCL, DGVCL અને PGVCL ની પરીક્ષામાં ટ્રાન્સફોર્મર સૌથી વધુ પ્રશ્નો આપતા ટોપિકમાંનો એક છે, કારણ કે વીજ વિતરણની આખી સાંકળ ટ્રાન્સફોર્મર પર ચાલે છે. આ LIVE માં ટ્રાન્સફોર્મર કેવી રીતે કામ કરે છે, તેના દરેક ભાગનું કામ શું છે અને લોસ કેટલા પ્રકારના હોય તે પરીક્ષાની ભાષામાં સમજીશું. Reminder સેટ કરો 🔔 🎯 આ સેશન ITI Electrician, Wireman, એપ્રેન્ટિસ ઉમેદવારો અને UGVCL, DGVCL, PGVCL, GETCO ની પરીક્ષાની તૈયારી કરતા દરેક ઉમેદવાર માટે ઉપયોગી. ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 📚 આજના LIVE માં (Today's topics): • ટ્રાન્સફોર્મરનો કાર્યસિદ્ધાંત — મ્યુચ્યુઅલ ઇન્ડક્શન અને ફેરાડેનો નિયમ • ટ્રાન્સફોર્મર કયા સપ્લાય પર ચાલે — AC પર જ, DC પર કેમ નહીં • ભાગો — કોર (CRGO સિલિકોન સ્ટીલ), વાઇન્ડિંગ, ટાંકી, કન્ઝર્વેટર, રેડિયેટર, બુશિંગ • બ્રીધર અને સિલિકા જેલ, બુકોઝ રીલે અને એક્સપ્લોઝન વેન્ટનું કાર્ય • ટ્રાન્સફોર્મર ઓઈલ — કામ, ગુણધર્મ અને BDV • સ્ટેપ-અપ અને સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મર, ટર્ન્સ રેશિયો અને EMF સમીકરણ • કોર ટાઈપ vs શેલ ટાઈપ, પાવર vs ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, ઓટો ટ્રાન્સફોર્મર • CT અને PT (ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર) — કાર્ય અને ઉપયોગ • લોસ — આયર્ન લોસ (હિસ્ટરેસિસ, એડી કરંટ) અને કોપર લોસ • એફિશિયન્સી, વોલ્ટેજ રેગ્યુલેશન અને ટ્રાન્સફોર્મરનું kVA રેટિંગ • કૂલિંગ પદ્ધતિઓ (ONAN, ONAF), ટેપ ચેન્જર અને ઓપન-સર્કિટ/શોર્ટ-સર્કિટ ટેસ્ટ • MGVCL પરીક્ષા માટે IMP MCQ Practice • Doubt Session — તમારા પ્રશ્નો Live Chat માં ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 🛒 અત્યારે જ Course લો — મર્યાદિત સીટો! ✅ 1️⃣ GEN-Z તલાટી પંચાયત બેચ 🔗 https://www.gyanlive.org/courses/9093... ✅ 2️⃣ CCE MAINS પાવર બેચ 🔗 https://www.gyanlive.org/courses/9085... ✅ 3️⃣ કોન્સ્ટેબલ બંદોબસ્ત બેચ 🔗 https://www.gyanlive.org/courses/9071... ✅ 4️⃣ PSI–કોન્સ્ટેબલ બંદોબસ્ત બેચ 🔗 https://www.gyanlive.org/courses/9070... ⚡ MGVCL બેચ: GyanLive App ડાઉનલોડ કરી "MGVCL" સર્ચ કરો ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 📲 GyanLive App Download કરો: 🤖 Android: https://bit.ly/4alE3Tn 🍎 iOS: https://apple.co/3SL9z70 | ORG Code: ogbsqj ✈️ Telegram: https://t.me/gyanG ▶️ GYANLIVE ની ચાલુ Playlists: • Operation ખાખી FREE LECTURE SERIES (PSI / Constable):    • Operation ખાખી FREE LECTURE SERIES   • ઓગસ્ટ ક્રાંતિ Free Lecture Series (તલાટી & જુ. ક્લર્ક 2026):    • ઓગસ્ટ ક્રાંતિ Free Lecture Series   • ગ્રામસેવક 2026:    • ગ્રામસેવક 2026   • GSRTC Conductor 2026 | ટિકિટ ટિકિટ:    • GSRTC Conductor 2026 | ટિકિટ ટિકિટ..   • October 2026 Current Affairs | સવારની પ્રથમ જ્ઞાનની ચૂસ્કી:    • October 2026 Current Affairs | સવારની પ્રથ...   ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ MGVCL Transformer in Gujarati — Madhya Gujarat Vij Company Limited ની લેખિત પરીક્ષા માટે Transformer: Working Principle, Parts, Transformer Oil, Breather, Buchholz Relay, Iron Loss, Copper Loss, Efficiency, Voltage Regulation, CT-PT અને Cooling — સરળ ગુજરાતી સમજૂતી, સૂત્રો અને પરીક્ષાલક્ષી MCQ સાથે. 🔔 GYANLIVE ને Subscribe કરો અને Bell 🔔 દબાવો — રોજ LIVE ક્લાસ. 🔗 Recorded Courses: https://bit.ly/46XUXG9 | Live Courses: https://shorturl.at/hqzN5 | Books: https://shorturl.at/qyGR4 😍 All Social Media: https://linktr.ee/official_gyanlive 🌐 Website: https://gyanlive.org 📞 Call & WhatsApp: 8469677555 | 8980677555 | 9512477585 GYANLIVE (જ્ઞાન લાઈવ) — ગુજરાતની લાઈવ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી ચેનલ. GPSC | GSSSB CCE | Talati | Junior Clerk | PSI | Constable | LRD | GSRTC | Forest વનરક્ષક | TET | TAT 🔍 mgvcl transformer | mgvcl transformer gujarati | mgvcl written exam preparation | mgvcl bharti 2026 | transformer in gujarati | transformer working principle gujarati | transformer parts gujarati | buchholz relay breather transformer oil | iron loss copper loss transformer | transformer efficiency regulation gujarati | ct pt transformer gujarati | iti electrician theory gujarati | ugvcl dgvcl pgvcl getco exam | gyanlive mgvcl | gyanlive transformer | gyanlive electrical | gyanlive vij company | gyan live | જ્ઞાન લાઈવ #MGVCL #MGVCL2026 #MGVCLBharti2026 #MGVCLTransformer #TransformerGujarati #MGVCLWrittenExam #ElectricalGujarati #ITIElectrician #VijCompany #GujaratBharti2026 #gyanlive