Перейти к содержимому

ભાગવતજીમા ચ્યવનમુનિનો પ્રસંગ સાથે લક્ષ્મીજી,પાર્વતીજી,બ્રહ્માણી પોતાના પતિઓને અનસુયાજી નું સતીત્વ

Pusty Margiy Satsang vallbhiy Vaishnav

0:00 / 0:00

ભાગવતજીમા ચ્યવનમુનિનો પ્રસંગ સાથે લક્ષ્મીજી,પાર્વતીજી,બ્રહ્માણી પોતાના પતિઓને અનસુયાજી નું સતીત્વ

5 просмотров · 11 ч назад
Pusty Margiy Satsang vallbhiy Vaishnav
705 подписчиков
5 просмотров · 11 ч назад
ભાગવતજીમાં આજે જે વનમા ચ્યવનમુનિ તપ કરી રહ્યા હતા તેવખતે તપ કરતા કરતા ઉધઈ ના રાફડામાં તે ઢંકાયેલા હતા માત્ર બે છિદ્ર દેખાતા હતા અને તેમાંથી ચમકતી બે જ્યોતિ સમજીને સુકન્યા નામની કુરીએ ત્યાં કાંટો ભોંક્યો એટલે પછી શું થયું તે પ્રસંગ આવશે સાથે સંક્ષિપ્તમાં અનસુયાજીના સતીત્વને ભંગ કરવા માટે નારદમુનિના ચડાવવાથી લક્ષ્મીદેવી, પાર્વતી દેવી અને બ્રહ્માણી તે ત્રણે દેવીઓએ શિવજી વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીને મોકલ્યા તે પ્રસંગ પણ સંક્ષિપ્તમાં આવશે