Перейти к содержимому

તમને આપ્યો છે મનુષ્ય અવતાર || radhe radhe kirtan || કીર્તન લખેલ છે

RADHE RADHE KIRTAN

0:00 / 0:00

તમને આપ્યો છે મનુષ્ય અવતાર || radhe radhe kirtan || કીર્તન લખેલ છે

14 707 просмотров · 3 месяца назад
RADHE RADHE KIRTAN
24,3 тыс. подписчиков
14 707 просмотров · 3 месяца назад
તમને આપ્યો છે મનુષ્ય અવતાર રટણ કરી લ્યો રામનું સોમવારે નમુ રે શંકરદેવ ને અમને આપ્યો છે મનુષ્ય અવતાર રટણ ....... મંગળવારે નમુ રે મોરી માતને એને નવમાસ ઝીલ્યો મારો ભાર રટણ ....... બુધવારે નમુ રે ધરતી માતાને એને જન્મતા ઝીલ્યો મારો ભાર રટણ ........ ગુરુવારે નમુરે ગુરુદેવને એને આપ્યા છે રામાયણના પાઠ રટણ ....... શુક્રવારે નમુ રે સીતા રામને એના સેવક હોય હનુમાન રટણ ........ શનિવારે નમુરે હનુમાન દેવને એને રુદિયામાં રાખ્યા સીતારામ રટણ ........ રવિવારે નમુરે સૂર્યદેવને એને ઉગતા ને પૂરી મારી આશ રટણ ....... એને ઉગતા ને આપ્યો પ્રકાશ રટણ ....... સાતે વારે નમુ રે સર્વ દેવોને તમને આપ્યો છે મનુષ્ય અવતાર રટણ........ #શ્રીકૃષ્ણકીર્તન #શ્રીરામકીર્તન #શ્રીમહાદેવકીર્તન #તુલશીકીર્તન #ગુજરાતીકીર્તન #પુણ્ય #સત્સંગ #દેવકીર્તન #માંસીતાકીર્તન #તહેવારનાકીર્તનall God kirtan,shree krishna kirtan,mahadev kirtan,ma Parvati kirtan,satasang,kanha kirtan , Maa kirtan,radhe radhe kirtan,radhe krishna kirtan ,kirtan,bhagavan kirtan,devi kirtan,Ramayan/mahabharat kirtan ,Bij kirtan ,tahevar kirtan,nadi/prakruti kirtan,santvani,bhakti kirtan,sant kirtan,barvatiya kirtan .