Перейти к содержимому

GFX: ભારે વરસાદની આગાહી | Red Alert in 4 Districts, Heavy Rain Forecast on Sept 13-14 | TV9Gujarati

TV9 Gujarati

0:00 / 0:00

GFX: ભારે વરસાદની આગાહી | Red Alert in 4 Districts, Heavy Rain Forecast on Sept 13-14 | TV9Gujarati

33 861 просмотр · 9 ч назад
TV9 Gujarati
5 млн подписчиков
33 861 просмотр · 9 ч назад
GFX: ભારે વરસાદની આગાહી | Red Alert in 4 Districts, Heavy Rain Forecast on Sept 13-14 | TV9Gujarati ગુજરાતમાં ભારે વરસાદને લઈને મોટું Alert જાહેર થયું છે. 13 અને 14 સપ્ટેમ્બરે રાજ્યના અનેક જિલ્લાઓમાં Heavy Rainfallની આગાહી છે. 13 સપ્ટેમ્બરે Bharuch, Surat, Navsari અને Valsad માટે Red Alert જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે Ahmedabad, Botad, Bhavnagar, Amreli, Anand, Vadodara, Narmada, Tapi અને Dang સહિતના જિલ્લાઓ માટે Orange Alert છે. બીજી તરફ અનેક જિલ્લાઓમાં Yellow Alert પણ આપવામાં આવ્યો છે. 14 સપ્ટેમ્બરે Devbhoomi Dwarka, Jamnagar, Porbandar, Junagadh, Gir Somnath, Bharuch, Surat અને Navsariમાં Orange Alertને કારણે સાવચેતી જરૂરી છે. Gujarat Weatherમાં આ મોટા બદલાવ વચ્ચે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે છે અને ક્યાં સૌથી વધુ અસર થવાની શક્યતા છે? જાણો આ ખાસ Rain Alertમાં સંપૂર્ણ માહિતી. Latest Gujarat Weather Updates અને Breaking News માટે TV9Gujarati ને Subscribe કરો. #gujaratrain #rainalert #redalert #orangealert #yellowalert #gujaratweather #heavyrain #gujaratmonsoon #rainforecast #heavyrainfall #gujarat #tv9gujarati Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati Top playlists : Breaking News : https://bit.ly/4pxkEq7 Shorts : https://bit.ly/4qKR4hS Gujarat News : https://shorturl.at/lrDQ7 News FataFat : https://bit.ly/4qH5sYm Buy-Sell Signal : https://bit.ly/45ve1xa Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB Weather : https://bit.ly/4sJgUEO Dhartiputra : https://urlzs.com/RrCRH ====== Social Media A/Cs Youtube Channel -    / tv9gujaratinews   FB -   / tv9gujarati   Instagram : https://bit.ly/2uYyP2b Twitter -   / tv9gujarati   Website - https://www.tv9gujarati.com Android App - http://tiny.cc/lcom7y IOS App - http://tiny.cc/leom7y ===== GUJARAT'S NO.1 NEWS CHANNEL First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU " Email : - tv9webdesk@gmail.com