Перейти к содержимому

Patidar Samaj | જગદીશ મહેતા અને પરસોત્તમ પીપળિયાએ એવા ધડાકા કર્યા કે...

News Gujarat Official

0:00 / 0:00

Patidar Samaj | જગદીશ મહેતા અને પરસોત્તમ પીપળિયાએ એવા ધડાકા કર્યા કે...

33 731 просмотр · 1 дн. назад
News Gujarat Official
66,1 тыс. подписчиков
33 731 просмотр · 1 дн. назад
Patidar Samaj | જગદીશ મહેતા અને પરસોત્તમ પીપળિયાએ એવા ધડાકા કર્યા કે... Patidar Samaj | પાટીદારોમાં દારૂનું દૂષણ વધવાનું આ છે કારણ? શું ગુજરાતમાં પાટીદાર સમાજને જાણીજોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે? પાટીદાર યુવાનોમાં અચાનક દારૂનું દૂષણ કેમ આટલું બધું વધી રહ્યું છે? પાટીદાર અગ્રણી જગદીશ મહેતા અને પરષોત્તમ પીપળિયાએ સમાજની વાસ્તવિકતા પર એવું તો શું કહ્યું? તેમણે પોતાના જ સમાજના કેટલાક સ્વાર્થી નેતાઓને રોકડા પરખાવતા સીધા 'ફાટીદાર' કહી દીધા છે. પાટીદારોને ગેરમાર્ગે દોરવાની આ અંદરની કહાની અને દારૂના દૂષણ પાછળનું અસલી કારણ શું છે? જુઓ તમને શું લાગે છે? શું ખરેખર પાટીદાર સમાજના યુવાનોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો. સમાજને જાગૃત કરવા આ વીડિયો દરેક પાટીદાર સુધી Share કરો, Like કરો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં. #PatidarSamaj #JagdishMehta #ParsottamPipaliya #GujaratPolitics #PatidarNews #patel #NewsGujaratOfficial #GujaratNews #LeuvaPatel #KadvaPatel #Gujarat (Patidar samaj gujarat, Jagdish mehta interview, Parsottam pipaliya statement, Patidar leaders controversy, Daru nu dushan gujarat, Patidar target controversy, Leuva Kadva patidar, News Gujarat Official, gujarati news live, પાટીદાર સમાજ, જગદીશ મહેતા, પરષોત્તમ પીપળિયા, ફાટીદાર, ગુજરાત રાજકારણ, પાટીદાર નેતાઓ, દારૂનું દૂષણ) ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે. News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati. અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે. 🔴 Subscribe to News Gujarat YouTube Channel:    / @newsgujaratofficial   📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ: 🔹 Facebook:   / 18h2b2actw   🔹 Instagram:   / newsgujaratofficial   🔹 Twitter (X): https://x.com/newsgujarat_ તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર! Like | Share | Subscribe #NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate