Goro Kumbhar Enu Naam - DHUN - Kiran Prajapati - ગોરો કુંભાર એનું નામ - Gujrati Bhajan
Kiran Prajapati
0:00 / 0:00
Goro Kumbhar Enu Naam - DHUN - Kiran Prajapati - ગોરો કુંભાર એનું નામ - Gujrati Bhajan
162 990 просмотров · 4 месяца назад
Kiran Prajapati
414 тыс. подписчиков
162 990 просмотров · 4 месяца назад
Kiran Prajapati Presents...
Goro Kumbhar Enu Naam - DHUN - Kiran Prajapati - ગોરો કુંભાર એનું નામ - Gujrati Bhajan
Title : Goro Kumbhar Enu Naam - DHUN - Kiran Prajapati - ગોરો કુંભાર એનું નામ - Gujrati Bhajan
Singer: Kiran Prajapati
Music: Manoj Vimal
Mixing: Hardik Sagar
Dhun Mandli: Botad
Video: Maruti Movies (Shailesh Patel)
Editing: Studio Lights View
Disign: Kaushal Prajapati
Light : Nilkanth Light Botad
Lable: Kiran Prajapati
LYRICS:
પંઢર પૂરને પાદર રહેતો ગોરો કુંભાર એનું નામ છે,
માટીનું એ કામ જ કરતો જપતો વિઠ્ઠલનું નામ રે.
પત્ની એની બવ છે સારી એતો ગઈ છે ભરવા પાણી
નાના બાળકને સોપ્યો ગોરાને ને આવતા લાગી વાર રે.
માટીનું એ કામ જ કરતો જપતો વિઠ્ઠલનું નામ રે.
ગોરો માટી ખૂંદી રહ્યો છે, નામ વિઠ્ઠલનું જપી રહ્યો છે,
નાનું બાળક રમતા રમતા આવ્યો ગોરાની પાસ રે.
માટીનું એ કામ જ કરતો જપતો વિઠ્ઠલનું નામ રે.
પગ તળીયે જ્યારે બાળક આવ્યો, પગ તળીયે જ્યારે બાળક આવ્યો,
ટુકડે ટુકડા થઈ ગયા એને રહ્યું નથી કોઈ ભાન રે.
માટીનું એ કામ જ કરતો જપતો વિઠ્ઠલનું નામ રે.
પાણી લઈને એની પત્ની આવ્યા, ગોરાને તે પૂછવા લાગ્યા,
નાનો બાળક ક્યાં ગુમાવ્યો બોલો ને સ્વામીનાથ રે.
માટીનું એ કામ જ કરતો જપતો વિઠ્ઠલનું નામ રે.
તમારા બાળકની પીડા હું ન જાણું, તમારા બાળકની પીડા...
મૂક્યો હોય ત્યાં શોધી લાવો એમ બોલ્યા ગોરો કુંભાર રે.
માટીનું એ કામ જ કરતો જપતો વિઠ્ઠલનું નામ રે.
રોતી કકળતી માતા બોલી, બેટા બેટા કહીને બોલાવતી,
નજર પડી એની માટી ઉપર દીઠા છે હાડ ને ચામડા રે.
માટીનું એ કામ જ કરતો જપતો વિઠ્ઠલનું નામ રે.
સાધુ સ્વરૂપે વિઠ્ઠલ આવ્યા, ભોજન કરવા ઘરે પધાર્યા,
નાના બાળક સજીવન કરીને એ તો થઈ ગયા અંતરધ્યાન રે.
માટીનું એ કામ જ કરતો જપતો વિઠ્ઠલનું નામ રે.
ધન્ય છે ગોરા ભક્તિ તમારી, અખંડ કીર્તિ જગમાં ગવાણી,
સૌને જય શ્રી કૃષ્ણ કહેતા કહેતા ગોરા કુંભાર રે.
માટીનું એ કામ જ કરતો જપતો વિઠ્ઠલનું નામ રે.
_______________________________________________
Please Do Like, Share and Subscribe.
#Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram #KiranPrajapatinaBhajan #kiranprajapatibhajan
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#hanumanji
#KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕