અમદાવાદની ફેમસ ખમણ,ફાફડા,ગાંઠિયા અને ગોટા સાથે ખવાતી કઢી એકદમ પરફેક્ટ રીતે ઘરે જ બનાવો - SurbhiVasa
Food Mantra by Surbhi Vasa
0:00 / 0:00
અમદાવાદની ફેમસ ખમણ,ફાફડા,ગાંઠિયા અને ગોટા સાથે ખવાતી કઢી એકદમ પરફેક્ટ રીતે ઘરે જ બનાવો - SurbhiVasa
324 325 просмотров · 5 лет назад
Food Mantra by Surbhi Vasa
200 тыс. подписчиков
324 325 просмотров · 5 лет назад
ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "અમદાવાદની ફેમસ ખમણ,ફાફડા,ગાંઠિયા અને ગોટા સાથે ખવાતી કઢી બનાવવાની એકદમ સરળ રેસિપી"ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવી હોય આવી કઢી.એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો સ્વાદ એટલો બેમિસાલ આવશે કે દાઢે જ વળગી જશે.ઘરમાં બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધાને બોઉં જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
1 Tbsp Chana No Lot (Besan)
1 Cup Water
1/2 TeaSpoon Green Chilli Paste
1 Tbsp Sugar
1 Tbsp Lemon Juice
1 TeaSpoon Oil
1 TeaSpoon Mustard Seeds
1/4 TeaSpoon Hing
1 TeaSpoon Salt
1/4 TeaSpoon Turmeric Powder
Coarinder For Garnish
1- ઘણા લોકો છાસ નો ઉપયોગ કરતા હોય છે પણ જે બહાર થી કઢી લાવીએ ફાફડા સાથે,ગોટા સાથે કે ભજીયા સાથે તેમાં તે લોકો પાણીનો ઉપયોગ કરતા હોય છે.હવે આપણે મિશ્રણ તૈયાર કરી લઈશું.
2- હવે એક ટેબલ સ્પૂન ચણા નો લોટ લઈશું.તો હવે તેની સાથે એક કપ પાણી લઈ લઈશું.આ માપ યાદ રાખજો પરફેક્ટ છે હવે બધું મિક્સ કરી લઈશું.આપણે ઘણી વાર કઢી બનાવતા હોય ત્યારે કોઈવાર ઘટ્ટ થઈ જતી હોય છે.
3- કઢી પરફેક્ટ બનાવવા માટે એક કપ ચણા નો લોટ તેની સામે એક કપ પાણી તો કઢી એકદમ સરસ બનશે.આ રીતે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે જેથી ચણા ના લોટ ના જે લમ્સ હોય તે બધા તૂટી જાય.
4- હવે મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આને વઘાર કરી લઈશું.હવે એક પેન માં એક ટી સ્પૂન તેલ લઇ લઈશું.હવે એક ટી સ્પૂન રાઈ એડ કરીશું.હવે પા ટી સ્પૂન હીંગ નાખીશું.
5- હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું.હવે લીલા મરચા એડ કરીશું, હવે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે એડ કરીશું.હવે એક ટી સ્પૂન મીઠું નાખીશું. હવે આને સરસ રીતે ઉકળવા દઈશું. જેથી જે ચણા નો લોટ છે તે સરસ રીતે ચડી જાય અને કે મિશ્રણ છે તે સરસ ઘટ્ટ થઈ જાય.
6- હવે આપણે પા ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી શું.જેથી કલર સરસ આવી જાય.ગેસ આપણે તરત જ બંધ નથી કરવાનો તેને થોડી વાર ઉકાળી લેવાની છે.જેથી કરી ને જે ચણા નો લોટ છે તે કાચો ના રહી જાય.
7- હવે તેમાં એક ટેબલ સ્પૂન લીંબુ નો રસ એડ કરીશું.તમારે લીંબુ ના ફૂલ એડ કરવા હોય તો તે પણ કરી શકો છો.તો ચપટી લીંબુ ના ફૂલ એડ કરવાના જે બહાર થી ચટણી લાવો તેમાં લીંબુ ના ફૂલ જ એડ કરેલા હોય છે અને હવે એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું.
8- હવે આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું.હવે આ કઢી ને બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે.હવે આપણી કઢી એકદમ સરસ થઈ ગઈ છે.
9- હવે તેમાં કોથમીર એડ કરીશું.હવે મસ્ત ગરમા ગરમ ચટણી તૈયાર છે આ ચટણી તમે ફાફડા,ભજીયા કે ગોટા અથવા તમે ખમણ સાથે પણ તમે ખાઈ શકો છો.તો એકવાર જરૂર થી ટ્રાય કરજો.
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.