આ બેન પાતાલી હનુમાન મંદિર માં અંદાજિત 2022 મી સાલ માં રામ ચોપાઈ સુંદર સુર માં ગાય હતી
patali hanuman mandir surat,श्री पाताली हनुमान
0:00 / 0:00
આ બેન પાતાલી હનુમાન મંદિર માં અંદાજિત 2022 મી સાલ માં રામ ચોપાઈ સુંદર સુર માં ગાય હતી
101 587 просмотров · 2 года назад
patali hanuman mandir surat,श्री पाताली हनुमान
1,18 тыс. подписчиков
101 587 просмотров · 2 года назад
પોપટ ભાઇ આહીરે આજે આ બેન ની સેવા કરી રહિયા છે દાદા સદાય તેમના આ કાર્ય માં મદદ કરે એવી દાદા ને પ્રાર્થના. આ બેન આજ થી 2 3 વર્ષ પહેલા અંદાજે દાદા ની જન્મદિવસ ઉપર શ્રી પાતાલી હનુમાન જી મંદિર પર રામ ચોપાઈ નુ સુંદર સ્વરે ગાય હતી પણ તેમની માનસિક સ્થિતિ ને કારણે બહેન થોડા હેરાન થયાં કય નહિ હવે પોપટ ભાઇ એ હાથ પકડ્યો છે તો સૌવ સારાવાના થશે
જય પાતાલી હનુમાનજી દાદા.