Перейти к содержимому

વાહ વાહ રે દુનિયા મતલબ ની || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા

0:00 / 0:00

વાહ વાહ રે દુનિયા મતલબ ની || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

214 478 просмотров · 2 года назад
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
125 тыс. подписчиков
214 478 просмотров · 2 года назад
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ________________ કિર્તન ___________________ વાહ વાહ રે દુનિયા મતલબ ની દુનિયામાં કોઈ નું કોઈ નથી રાજા દશરથને ચાર ચાર પુત્રો હતા જ્યારે મરણ થયું ત્યારે એકેય નહીં વાહ વાહ રે..... વાહ વાહ રે દુનિયા મતલબ ની દુનિયામાં કોઈ નું કોઈ નથી સતી સીતાજી ને ત્રણ ત્રણ બહેનો હતી જ્યારે વનમાં ગયા ત્યારે એકેય નહીં વાહ વાહ રે....... વાહ વાહ રે દુનિયા મતલબ ની દુનિયામાં કોઈ નું કોઈ નથી રાજા રામજી ચાર ચાર ભાઈઓ હતા સતી હરણ થયું ત્યારે એકેય નહીં વાહ વાહ રે........ વાહ વાહ રે દુનિયા મતલબ ની દુનિયામાં કોઈ નું કોઈ નથી દ્રોપદી ને પાંચ પાંચ પતિ હતા જ્યારે લાજ લુંટાણી ત્યારે એકેય નહીં વાહ વાહ રે....... વાહ વાહ રે દુનિયા મતલબ ની દુનિયામાં કોઈ નું કોઈ નથી નરસિંહ મહેતા ને જાજા ભકતો હતા જ્યારે જેલમાં પુરાયા ત્યારે એકેય નહીં વાહ વાહ રે........ વાહ વાહ રે દુનિયા મતલબ ની દુનિયામાં કોઈ નું કોઈ નથી મીરા બાઈ ને ઘણી બધી દાસીઓ હતી જ્યારે ઝેર પીધું ત્યારે એકેય નહીં વાહ વાહ રે......... વાહ વાહ રે દુનિયા મતલબ ની દુનિયામાં કોઈ નું કોઈ નથી સખુબાઇ ને જાજી સખીઓ હતી જ્યારે ઓરડે બંધાણા ત્યારે એકેય નહીં વાહ વાહ રે........ વાહ વાહ રે દુનિયા મતલબ ની દુનિયામાં કોઈ નું કોઈ નથી રાવણ ને ઘણી મોટી સેના હતી જ્યારે રણમાં રોળાઇઓ ત્યારે એકેય નહીં વાહ વાહ રે....... વાહ વાહ રે દુનિયા મતલબ ની દુનિયામાં કોઈ નું કોઈ નથી દુર્યોધનને સો સો ભાઈઓ હતા જ્યારે રણમાં રોળાઇઓ ત્યારે એકેય નહીં વાહ વાહ રે...... વાહ વાહ રે દુનિયા મતલબ ની દુનિયામાં કોઈ નું કોઈ નથી