પારકા ઘરે રસોઈ બનાવનાર ચંદનબેન 5 સ્ટાર હોટલના શેફ બન્યા. વિકાસ ખન્નાને ગુજરાતી દાળ બનાવતા શીખવાડી
Nikunj Soni Justice Foodie
0:00 / 0:00
પારકા ઘરે રસોઈ બનાવનાર ચંદનબેન 5 સ્ટાર હોટલના શેફ બન્યા. વિકાસ ખન્નાને ગુજરાતી દાળ બનાવતા શીખવાડી
893 просмотра · 3 года назад
Nikunj Soni Justice Foodie
11,6 тыс. подписчиков
893 просмотра · 3 года назад
#vikaskhanna #masterchefvikas #masterchef
ઇન્ટરનેશનલ સેલિબ્રિટી શેફ વિકાસ ખન્ના ને ગુજરાતી દાળ બનાવતા શીખવાડી શેફ ચંદનબેન પરમારે . જાણો ચંદન બેન ની સામાન્ય ઘરના રસોડેથી 5 સ્ટાર હોટેલ નાં રસોડા સુધીની સફર
મિત્રો આજે વાત કરવી છે ચંદન બેન પરમાર નામના સામાન્ય ગૃહિણી ની કે જેઓને 51 વર્ષની ઉંમરે 5 સ્ટાર હોટલ Hyatt Regency Ahmedabad સંચાલિત ગુજરાતી રેસ્ટોરન્ટ Sarvatt ખાતે ગુજરાતી દાળ, કઢી અને બીજી વાનગીઓ બનાવવા માટે નોકરી મળી છે. આ અગાઉ તેઓ ઘરે ઘરે જઈને ભોજન બનાવતા હતા પોતાનું ગુજરાન ચલાવતા હતા. આજે દેશ વિદેશની હસ્તીઓ તેમનું ભોજન માણવા આવે છે અને Chef Vikas Khanna ને પણ તેઓએ ગુજરાતી દાળ બનાવતા શીખવી છે. જાણો ચંદન બેન ની સામાન્ય ઘરના રસોડેથી 5 સ્ટાર હોટેલ નાં રસોડા સુધીની સફર