Nepal Flood : હિમાલયમાં ગ્લેશિયર્સ પીગળવાથી બનતાં હિમસરોવરો વિનાશક પૂરનું કારણ કેમ બની રહ્યાં છે?
BBC News Gujarati
0:00 / 0:00
Nepal Flood : હિમાલયમાં ગ્લેશિયર્સ પીગળવાથી બનતાં હિમસરોવરો વિનાશક પૂરનું કારણ કેમ બની રહ્યાં છે?
53 050 просмотров · 9 часов назад
BBC News Gujarati
1,55 млн подписчиков
53 050 просмотров · 9 часов назад
#Flood #Nepal #himalaya
હિમાલયમાં ગ્લેશિયર પીગળવાથી કુદરતી રીતે બનતાં હિમ સરોવરો પૂરનો મોટો ખતરો બની રહ્યાં છે. ભૂસ્ખલન અને હિમસ્ખલનને કારણે રચાતાં આ સરોવરોમાં સતત વધતી ગરમી, હીટવેવ, ક્લાઇમેટ ચેન્જ, વાદળ ફાટવા કે ભૂકંપ જેવી સ્થિતિમાં પુષ્કળ પાણી ભરાતાં તે ફાટી જાય છે, ભારતમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમ જેવાં રાજ્યો પર આનો મોટો ખતરો રહેલો છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
#NepalFlood #NepalFlashFlood #Nepal #Himalayas #Glacier #FlashFlood #Flood #NepalNews #HimalayanFlood #ClimateChange #BBCGujarati #BBCNews
હિમાલયના પહાડો પરથી હિમનદી એટલે કે ગ્લેશિયર તૂટી પડતાં પાણીનો મોટો જથ્થો નીચે તરફ ધસી આવ્યો હતો. લેંગ ટાંગ લીરૂટ ચોટી પાસે ગ્લેશિયરનો ભાગ તૂટવાથી લેન્ડે ખોલા, ભોટેકોશી અને ત્રિશુલી નદીઓમાં પૂરનો પ્રવાહ ઝડપથી વધ્યો હતો. સાંકડી જગ્યાઓમાંથી પાણી વહેવાને કારણે નદીઓમાં પાણીની સપાટી સાતથી નવ મીટર સુધી ઊંચી આવી ગઈ હતી. ભૂસ્ખલન અને તળાવ બનીને તૂટવા જેવાં કારણો તેમજ ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વૉર્મિંગની ભૂમિકા અંગે વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે.
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati