માણસને સુખી થવાનો રાજમાર્ગ~વક્તા~પૂજ્ય જ્ઞાનનયન સ્વામી | gyannayan swami pravchan 2024 | baps katha
Spiritually Pure
0:00 / 0:00
માણસને સુખી થવાનો રાજમાર્ગ~વક્તા~પૂજ્ય જ્ઞાનનયન સ્વામી | gyannayan swami pravchan 2024 | baps katha
41 573 просмотра · 1 г. назад
Spiritually Pure
37,2 тыс. подписчиков
41 573 просмотра · 1 г. назад
માણસને સુખી થવાનો રાજમાર્ગ~વક્તા~પૂજ્ય જ્ઞાનનયન સ્વામી | gyannayan swami latest pravchan 2024 | baps katha | એકાદશીએ નવી કથા
વિશ્વનો પ્રત્યેક માણસ સુખ ઈચ્છે છે, પરંતુ આ સાચું સુખ પ્રાપ્ત કઈ રીતે થાય માણસના જીવનની અંદર કર્મ સિદ્ધાંતો કઈ રીતે લાગુ પડે છે, તેમની સુંદર વાત પૂજ્ય જ્ઞાનનયન સ્વામીએ ધોરાજી ખાતે આયોજિત પાટોત્સવમાં યોજાયેલી સભામાં કરેલી તેમની સુંદર વાત અત્રે પ્રવચન સ્વરૂપે આપની સમક્ષ મુકતા અમે આનંદ અનુભવીએ છીએ, અમને દ્રઢ વિશ્વાસ છે કે આ પ્રવચન આપણા જીવનમાં ખૂબ ઉપયોગી થશે.
"રાજી રહેશો"
જય સ્વામિનારાયણ
વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને ઉપયોગી બને તે માટેનો છે, આ ચેનલ તથા ચેનલમાં મુકવામાં આવતા કોઈ પણ સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...જેની વિનમ્ર નોંધ લેશો.
#bramvihariswami_baps
#પૂજ્ય_બ્રહ્મવિહારી_સ્વામી
#swaminarayan_katha
#baps_motivation