Перейти к содержимому

🟠Junagadh Sadhu LIVE | સાધુઓના ગુનેગાર જેવા કામ! | Mahant Tansukhgiri |Girnar | Girish Kotecha |N18L

News18 Gujarati

0:00 / 0:00

🟠Junagadh Sadhu LIVE | સાધુઓના ગુનેગાર જેવા કામ! | Mahant Tansukhgiri |Girnar | Girish Kotecha |N18L

9 566 просмотров · Трансляция закончилась 1 год назад
News18 Gujarati
4,52 млн подписчиков
9 566 просмотров · Трансляция закончилась 1 год назад
Mahant Tansukhgiri | Junagadh | Girnar Sadhu | Tansukh Giri Bapu News | Mahant Harigiriji | Rajkot | Latest News on News18 Gujarati જૂનાગઢમાં દવલોક પામેલા મહંત તનસુખગીરી બાપુની ગાદીનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો...,મહંત હરીગીરીજીએ પ્રેમગીરીની ચાદર વિધિ કરી નાખતા તનસુખગીરી બાપુના પરિવાર જનો દ્વારા સતત વિરોધ કરાઈ રહ્યો છે...,બ્રહ્મલીન તનસુખ ગીરી બાપુના પરિવાર જનો અમને ગાદી મળવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે..,દસનામ ગોસ્વામી સમાજના સભ્યોની મીટીંગ મળી હતી અને તેમાં બાપુના શિષ્ય દુષ્યંતને ગાદી મળવી જોઈએ તેવો ઠરાવ કર્યો છે..,તો જુનાગઢના મહિલા વકીલે તનસુખગીરી બાપુ જ્યાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હતા ત્યાના ડોકટરો સામે સવાલો ઉઠાવ્યા છે. #Junagadh #Tansukhgiri #Girnar #Harigiriji #LIVE News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f Follow us on: Website- https://bit.ly/3iRltbp Twitter-  / news18guj   Facebook-   / news18gujarati   News18 Mobile App - https://onelink.to/desc-youtube