એક તરફ Udaipurની સુંદરતા… બીજી તરફ એક દુઃખદ સમાચાર 🥀
DK_vlogs
0:00 / 0:00
એક તરફ Udaipurની સુંદરતા… બીજી તરફ એક દુઃખદ સમાચાર 🥀
321 просмотр · 10 дней назад
DK_vlogs
266 подписчиков
321 просмотр · 10 дней назад
Day 3 in Udaipur ✨
આ દિવસે અમે Udaipurનું iconic City Palace explore કર્યું અને પછી Lakeમાં beautiful Boat Rideનો experience લીધો. ⛵🏰
પણ આ દિવસ માત્ર sightseeing પૂરતો નહોતો… City Palace પહોંચ્યા ત્યારે ત્યાંનું વાતાવરણ શોકમય હતું, કારણ કે તે દિવસે વર્તમાન રાજાના માતાનું અવસાન થયું હતું. 🥀
એક તરફ Udaipurની સુંદરતા, Palaceની royal vibes અને Lakeની શાંતિ… અને બીજી તરફ એક અણધારી અને ભાવુક ઘટના.
આ આખો Day 3 અમારી સાથે ફરી જીવો. ❤️
#UdaipurVlog #Udaipur #CityPalace #UdaipurTrip #Day3 #BoatRide #RajasthanVlog #TravelVlog #GujaratiVlogger